આ વાર્તા "રોશની"ના અંતિમ ભાગમાં મુખ્ય પાત્ર ચિરાગ છે, જે પાંચ સ્ટેજ શોની સફળતા બાદ ઓફિસમાં પહોંચે છે. ચિરાગ રોશની વિશે પૂછે છે, જે હોસ્પિટલમાં મલીકા પાસે છે. મલીકા, જે એઈડ્સ સાથે લડાઈ કરી રહી છે, હવે ખતરાથી બહાર આવી રહી છે, પરંતુ તેની સાથેના ઉમેશનું મૃત્યુ થઈ ગયું છે, જે રોગથી બચી ન સક્યો. રોશની ચિરાગને મલીકાને મળવા માટે અરજ કરે છે, કારણ કે મલિકા પણ ચિરાગને પ્રેમ કરે છે. ચિરાગ મલિકા સાથેના સંબંધ વિશે વિચારે છે અને નફરત કરવાનો સમય ન હોવાનો ઉલ્લેખ કરે છે. પરંતુ રોશની મલિકા માટે મોરલ સપોર્ટની જરૂરિયાતને સમજાવે છે અને ચિરાગને મલિકા સાથે મળવાનું વચન આપવાનું કહે છે. વાર્તા અંતે, ચિરાગ મલિકા સાથે મળવા માટે તૈયાર થાય છે, જે રોશનીના સમર્પણ અને પ્રેમને દર્શાવે છે. રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ) NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 65 1.8k Downloads 4.7k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ) “ના એમ વાત નથી, હું આ કાર્ય છેલ્લા એક વર્ષથી કરી રહી છું, અલબત એ વાત અલગ છે કે તારી સાથે જોડાયા પછી મારું કામ થોડા સમય માટે બંધ કર્યું. આજે પણ ઘણાં સરકારી કર્મચારીઓ પોતાની તકલીફ,મુંઝવણ લઇને મારી પાસે આવે છે, તો તને ખબર છે હું શું કરું છું? હું એમને જે તે જગ્યાએ માત્ર અરજી કરવાનું અને રાહ જોવાનું કહું છું.” “તેનાથી શું ફરક પડે? પેલાની પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય?” “હા, માનસિક તો સોલ્વ થઈ જ જાય, એ કર્મચારી ખુબ અકળાયેલો હોય,આપણી બોગસ સિસ્ટમથી ફ્રસ્ટરેટ થઇ ગયો હોય, તો કમસે કમ એમનો ગુસ્સો Novels રોશની પ્રસ્તાવના. લેખક મિત્ર શ્રી નિલેશ મુરાણીની આ કૃતિ “રોશની”ની પ્રસ્તાવના લખતી વેળા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. જે લખવાનો મને બિલકુલ અનુભવ નથી, પરંતુ મ... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyush Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા