અનિકેતને પોતાના દાદા પર ખૂબ પ્રેમ હતો અને તે દાદા પાસે પ્રશ્નો પૂછતો રહેતો. એક દિવસ તેણે પૂછ્યું કે સમુદ્ર ખારો કેમ છે. દાદા એ તેને એક વાર્તા દ્વારા સમજાવ્યું કે પહેલાં દરિયો મીઠો હતો, પરંતુ એક માજી મીઠું લેવાનું ભૂલી ગઈ અને ઇષ્ટદેવની કૃપાથી મળેલ મીઠાની ઘંટી ચાલુ થઈ ગઈ, જેથી દરિયો ખારો થઈ ગયો. અનિકેતને સમજાયું કે દરિયાને ફરી મીઠો બનાવવું મુશ્કેલ છે. બીજી વાર્તામાં સંતોષ નામનો એક પ્રેમાળ માણસ હતો, જે પોતાના લોભી ભાઈ-ભાભી સાથે રહેતો હતો, જે સ્વાર્થ પર આધારિત હતા. દાદાજી ની વાર્તા shreyansh દ્વારા ગુજરાતી વાર્તા 17.4k 2.3k Downloads 11.2k Views Writen by shreyansh Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અનિકેત નાનો હતો ત્યારથી જ પોતાના દાદા નો ખુબ લાડીલો હતો. માતા- પિતા બંને કામ પર જતા હોવાથી તેને દાદા પાસે છોડીને જતા હતા .દાદી ના મૃત્યુ બાદ દાદા પણ અનિકેત ના સહારે જ પોતાની એકલતા દૂર કરતા હતા. અનિકેત રોજ રોજ દાદા ને અલગ -અલગ પ્રશ્નો પૂછતો હતો અને એના દાદા એને હંમેશા એક વાર્તા ના માધ્યમ થી જવાબ આપતા હતા. આજે અનિકેત એ દાદા ને પૂછ્યુ : દાદા આ સમુદ્ર ખારો કેમ હોઈ છે. મીઠો કેમ નહિ નદી જેવું એનું પાણી મીઠું હોત, તો કોઈ ને પાણી ની તકલીફ જ ના પડત. દાદા એ એને એક વાર્તા ના માધ્યમ થી જવાબ આપ્યો જે આપણે પણ નાનપણ માં સાંભળી જ હશે. More Likes This લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા