આ વાર્તા "જોય ઓફ ગીવીંગ" વિશે છે, જેમાં એક ઉંચા કદનો પાતળો શ્રમજીવી સવારે પોતાના દુકાન તરફ જઈ રહ્યો છે. તે એક નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરે છે. જ્યારે તે દુકાનમાં આવે છે, ત્યારે ઘરબાર વગરના ભૂખ્યા છોકરા એના પર ઘૂસી જાય છે. તે તેમને કંઈક ખાવાનું આપે છે, જે તેની ભલાઈને દર્શાવે છે. જોકે, તે ધૂળથી ઝાંખા ચહેરા અને મેલા કપડાંમાં છે, પરંતુ તેના ચહેરા પર પ્રસન્નતા દેખાય છે, જે તેના ઉદાર હ્રદયનું પ્રતિબિંબ છે. જોય ઓફ ગીવીંગ Tarulata Mehta દ્વારા ગુજરાતી મેગેઝિન 8.6k 1.3k Downloads 6.3k Views Writen by Tarulata Mehta Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જોય ઓફ ગીવીંગ એક દશ્ય હજી તો વહેલી સવારના સૂર્યના દર્શન થયા નથી શહેરના રસ્તાઓ પર આછોપાતળો વાહનોનો પ્રવાહ વહે છે ત્યારે બીજી તરફ એક ઉંચા કદનો પાતળો શ્રમજીવી પાછલી રાતના પડછયાને વીંધતો હાથમાં એક પોટકું જેવી બેગ લઈ પોતાની દુકાન તરફ જઈ રહ્યો છે એ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. એની દુકાનમાં ઘરબાર વગરના રખડતા ભૂખ્યા છોકરા ઘૂસી જતા .તે એને કંઈક ખાવાનું આપતો.સ્ટ્રીટ લાઈટના અજવાળામાં તેના મેલા કપડાં દેખાય છે,પણ ધુળથી ઝાંખા ચહેરા .પર પ્રસન્નતા દેખાય છે.પોતાના અનેરા આનદનું કારણ તેની ભલાઈ છે.એટલામાં એક ધૂળિયો ,મોટી સાઈઝનું ભૂરા રંગનું ટી-શર્ટ પહેરેલો નટખટ છોકરો ચીલ ઝડપે તે ના હાથમાંથી બેગ ખૂંચવી ભાગે છે.તે લાચાર બની સૂની સડક પર બૂમો પાડે છે: પેલા ટેણીયાને કોઈ પકડો ... લુચ્ચો કાલે બપોરે તો મેં તને બિસ્કિટના પેકેટ આપ્યા હતા. છોકરાએ સીધી દોટ મૂકી .......એ છોકરો કોણ એ શું કરતો હતો . જોય ઓફ ગીવીંગનો ફિલ્મ રીવ્યુ તમને ફિલ્મની વાર્તા અને ખૂબીઓથી રસતરબોળ કરશે. બીજું દશ્ય કોઈ પકડો। ..વો ભગતા હૈ .... દુકાનદાર આજે છોકરાને પકડવાના નિર્ધાર સાથે લોકોથી ઉભરાતાં બજારમાં પેલાની પાછળ દોડ્યે જાય છે.થાકેલું નબળું શરીર પાછું પડે છે.શ્વાસ રૂંધાય છે છેવટે છોકરો જે ઘરની ગલીમાં સંતાયો ત્યાં ડોકિયું કરે છે.એના જેવા શેરીને જ ઘર બનાવી બેઠેલાં છોકરાઓ ભેગા થઈને શું કરે છે આ ખીલખીલાટ હાસ્ય શેનું જોનારની આંખમાં આંસુ તમારે ફિલ્મ જોવી જોઈએ। More Likes This Theatre v s Film v s Webseries દ્વારા Ashish ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા