આ વાર્તા વાતાવરણમાં વધતી ગરમી અને લોકોના આચરણોમાં થતા ઉશ્કેરાવને લઈને છે. શિયાળો અને ચોમાસું પહેલાંની જેમ નથી, અને ઉનાળો સતત રહે છે, જેના લીધે લોકોના માનસિક સ્થિરતા ખોટી થઈ રહી છે. બારીક બાબતમાં લોકો ઉશ્કેરાઈ જાય છે અને સામાજિક અને ઈન્ટરનેટ પર ચર્ચાઓમાં ઝઘડા થાય છે. લેખક આ પરિસ્થિતિને સુધારવા માટે માનવ સુઝબૂઝમાં "એ.સી." જેવી શાંતિની જરૂરિયાતને દર્શાવે છે. જો લોકોના મનમાં શાંતિ રાખવા માટે કોઈ ઉપાય મળે, તો સમાજમાં ઘણાં પરિવર્તન આવી શકે છે, જેમાં "એ.સી." ધરાવનાર અને ન ધરાવનાર લોકો વચ્ચેનું ભેદ પણ જણાશે. આ લેખમાં શાંતિ અને માનસિક સંતુલન જાળવવા માટે તાત્કાલિક ઉપાયની આગ્રહણા કરવામાં આવી છે. દિમાગમાં એ.સી. મુકાવો! Yashvant Thakkar દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 10.8k 1.1k Downloads 3.7k Views Writen by Yashvant Thakkar Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ એક વ્યંગ લેખ છે. આવું થાય કે ન થાય, એવી પરવા કર્યા વગર વાંચશો. આ લેખમાં શું છે એનો ટેસ્ટ કરવો છે લો ટેસ્ટ કરો... માણસ પોતાના દિમાગમાં એ.સી. મુકાવી શકે એવો જમાનો આવી જાય તો સમાજમાં કેવાં કેવાં પરિવર્તનો આવી જાય! સમાજમાં બે નવા વર્ગ અસ્તિત્વમાં આવી જાય. એક વર્ગ એ.સી. ધારણ કરેલા માણસોનો અને બીજો વર્ગ એ.સી. ધારણ ન કર્યું હોય એવા માણસોનો. બીજી રીતે કહીએ તો નરમ પંથી અને ગરમ પંથી. શરૂઆતમાં રૂઢિચુસ્ત માણસો દિમાગમાં એ.સી. મુકાવવાની સગવડને ખુલ્લા દિલથી ન આવકારે એવું પણ બને, પરંતુ સમય જતાં તેઓ પણ ઢીલા પડે. જુઓને, થોડાં વર્ષો પહેલાં ‘આપણને એ.સી. ન ફાવે’ એવું કહેનારો એક મોટો વર્ગ હતો, પરંતુ આજે એમાંથી એ વર્ગમાંથી ઘણા લોકોએ મોડા મોડા પણ એ.સી.નો સ્વીકાર કર્યો છે. ગરમી જ એટલી વધી ગઈ કે જેના કારણે લોકો એ.સી.ને સુખનું નહિ, પણ જરૂરિયાતનું સાધન મનવા લાગ્યા છે. એ જ રીતે, દિમાગમાં એ.સી. મુકાવવું એ પણ જરૂરિયાત ન બની જાય More Likes This Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 1 દ્વારા Madhuvan નાઇટ ડ્યુટી - 1 દ્વારા Arry mak મકાન નાં નામ દ્વારા SUNIL ANJARIA દૂધપાક અને મિત્ર દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા