પૌંઆ એક લોકપ્રિય નાસ્તો છે, જેનામાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તે આરોગ્યદાયક અને ટેસ્ટી છે, જેમાં ૭૬.૯% કાર્બોહાઇડ્રેટ અને ૨૩.૧% ફેટ્સ હોય છે, પરંતુ તેમાં પ્રોટિન નથી. પૌંઆમાં સિંગદાણા, ગાજર અને ટમેટા ઉમેરવાથી તેમાં વિટામિન અને એન્ટિ ઓક્સિડન્ટ્સ વધે છે. પૌંઆને તાજા બનાવવામાં આવે છે અને તે ગ્લુટેન ફ્રી છે. આ લેખમાં પૌંઆના વિવિધ નાસ્તાની રીતો આપવામાં આવી છે, જેમ કે પૌંઆનાં ઢોકળા બનાવવાની રીત. સામગ્રીમાં ક્રશ કરેલા પૌંઆ, રવો, દહીં, કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું, મરી, સોડા, તેલ અને પાણીનો ઉપયોગ થાય છે.
પ્યારા પૌંઆની ટેસ્ટી વાનગીઓ
Mital Thakkar
દ્વારા
ગુજરાતી રેસીપી
1.7k Downloads
6.4k Views
વર્ણન
નાસ્તામાં પૌંઆ સૌને પ્યારા છે. નાસ્તામાં તેનો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગના લોકો તેને ખૂબ જ શોખથી બ્રેકફાસ્ટમાં ઉપયોગમાં લેતા હોય છે. ડાયટિશિયન કહે છે કે એક પ્લેટ બટાકા પૌંઆમાંથી ૧૮૫ કેલરી મળે છે. હેલ્થ માટે પૌંઆ સારા રહે છે તેથી પૌંઆ રોજ ખાઇ શકાય છે. લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય છે. ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં સારા રહે છે. સામાન્ય રીતે પૌંઆનું નામ આવે એટલે તમારા મનમાં એક જ બટાકાપૌંઆ આવે છે. આ સિવાય પૌંઆનો ચેવડો આવે છે. પણ પૌંઆની અવનવી વાનગીઓ છે. તે ટેસ્ટી અને હેલ્ધી પણ રહે છે. આમાંની અનેક વાનગીઓ એવી છે જેને તમે કોઇપણ સમયે નાસ્તામાં ઉપયોગમાં લઇ શકો છો. અમે અહીં આપના માટે પૌંઆના અનેક નાસ્તાની રીત શોધીને લાવ્યા છે જે જાણીને તમને નવાઇ લાગશે. હવે પૌંઆના સ્વાદને બટાટા પૌંઆ પૂરતો સીમિત રાખવાને બદલે પૌંઆથી બનતા ઢોકળા, ખમણ, ઢોસા, હાંડવો, કટલેટ, પકોડા વગેરેની આ બધી રીત પણ અજમાવો.
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા