આ વાર્તામાં, લેખક રેલવે સ્ટેશન પર બેઠા છે અને નવીન વાર્તામેગેઝિન વાંચી રહ્યા છે. તેઓ બે મુસાફરોની વાતચીત સાંભળી રહ્યા છે, જે કાપડના ફેરિયા છે અને પોતાના ઘર માટે સસ્તાં જામફળ લઈ જઈ રહ્યા છે. તેમનો સામાન બે થેલો છે, એકમાં જામફળ અને બીજામાં કપડા છે. આદિલ અને ઝાક વચ્ચે ચર્ચા થાય છે કે તેઓ જામફળને કેવી રીતે વહેંચે. ઝાક કહે છે કે તેઓ જામફળને અડધા અડધા કરી લેજો જેથી તેમને ઊંચકવામાં સહુલિયત રહે. પરંતુ આદિલ આ વિચારને માનતા નથી અને એમાં સારાં ખરાબનું જોખમ હોય છે એમ કહે છે. ઝાક પરિસ્થિતિને નજરૂં રાખીને વ્યવહારિક રીતે વિચાર કરે છે, પરંતુ આદિલ પોતાની ધારણાઓ પર અડગ રહે છે. આખરે, આદિલ ઝાકને છોડી દે છે અને પોતાનો ધર્મ સંબંધિત કાર્ય કરવા માટે સમય માંગે છે. આ વાર્તા વતન અને પરિસ્થિતિઓને સમજવા, અને મિત્રો વચ્ચેની વાતચીતના મહત્વને દર્શાવે છે. બેઠી ને બેઠી વાર્તા Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 18.2k 708 Downloads 2.7k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દરેક રવિવારી સાંજની નિત્ય આદત મુજબ હું રેલવે સ્ટેશનના બુકસ્ટૉલની સામેના બાંકડે બેઠોબેઠો નવીન વાર્તામેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યો હતો. થોડેક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે બે મુસાફરો ફ્લોર ઉપર બેઠેલા હતા. તેમના સામાનમાં બે મોટા થેલા હતા, જે પૈકી એકમાં ચાલુ સિઝનનાં ખરીદેલાં જામફળ હતાં અને બીજામાં કદાચ બંનેનાં પહેરવાનાં કપડાં વગેરે સામાન હશે. મેગેઝિનની અનુક્રમણિકા ઉપર નજર ફેરવી લઈને વાંચન માટે પસંદ કરેલી એક વાર્તાને વાંચવાની હજુ તો હું શરૂઆત કરું છું, ત્યાં તો પેલા બે જણ વચ્ચે ચાલી રહેલી વાતચીત તરફ મારા કાન સરવા થયા. હું વાર્તાકાર હોઈ વાર્તાનો કોઈક વિષય મળી જાય, તે આશયે હું તેમની વાતો સાંભળવા માંડ્યો. થોડીકવારમાં જ મને જાણવા મળી ગયું કે તેઓ કાપડના ફેરિયા હતા. તેમનો બધો માલ વેચાઈ જતાં તેઓ વતન તરફ પાછા ફરી રહ્યા હતા અને પોતાનાં ઘરવાળાં માટે સિઝનનાં સસ્તાં જામફળ લઈ જઈ રહ્યા હતા. તેમની વચ્ચે આ પ્રમાણે સામાન્ય વાતચીત થઈ રહી હતી : ‘અલ્યા આદિલ, આપણે લારીવાળા … More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા