આ વાર્તામાં અમીચંદ, મહેશ, રાકેશ અને ગોપાલ સ્મશાનમાં ગાયત્રીદેવીની ચિતાની રાખ પાસે ઊભા છે. તેઓ પંડિતના મંત્રોચ્ચાર અને પૂજાની વિધિમાં સામેલ છે, પરંતુ ગોપાલની આંખોમાં સત્ય છે જ્યારે અન્ય ત્રણ ભાઈઓના આંસુ નકલી છે. જ્યારે તેઓ અસ્થિફૂલ લેવાની વિધિમાં છે, ત્યારે પોલીસજીપનો સાયરન સાંભળીને તેઓ ચિંતિત થઈ જાય છે. ઈન્સ્પેકટર વામનરાવ તેમની ધરપકડ કરવા માટે આવે છે, અને તેમને ફાંસીની સજા લાગવાની ભયંકર લાગણી અનુભવાય છે. બાજી - 10 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 213.1k 5.5k Downloads 10k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમીચંદ, મહેશ, રાકેશ અને ગોપાલ ઉઘાડા પગે સ્મશાનમાં ગાયત્રીદેવીની, ચિતાની રાખ પાસે ઊભા હતા. તેમનાથી થોડે દૂર હાથમાં પૂજાની સામગ્રીના થાળ સાથે ત્રણ-ચાર નોકરો ઊભા હતા. એક પંડિત ચિતાની રાખ પર ગંગાજળ છાંટીને મંત્રોચ્ચાર કરતો હતો. એના આદેશથી નોકરોએ થાળ નીચે મૂકી દીધા. વિધિ પૂરી થયા પછી પંડિતજીએ ત્રણેય ભાઈઓને રાખમાંથી અસ્થિફૂલ લેવાનો સંકેત કર્યો. ગોપાલનું હૈયું હચમચી ઊઠ્યું હતું. ત્રમેયે માત્ર ધોતિયું જ પહેર્યું હતું. એની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. અમીચંદ, મહેશ અને રાકેશની આંખોમાં પણ આંસુ ચમકતાં હતાં પરંતુ એ નકલી હતા. Novels બાજી શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હ... More Likes This અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા