આ લેખમાં લેખક સુલતાન સિંહ બારોટે નારી અને સમાજની સ્થિતિ પર વિચાર કર્યો છે. લેખકનું માનવું છે કે સમાજના ખોટા રીત-રીવાજો અને માનસિકતા કારણે મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓ એક મિત્ર દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉલ્લેખ કરે છે, જેમાં પુછાયું છે કે જો કોઈ છોકરી એને નુકસાન પહોંચાડતી સ્થિતિમાં હોય, તો શું કરવું જોઈએ. લેખકનું માનવું છે કે મહિલાઓ પાસે પણ લડવાની શક્તિ છે અને તેમને પોતાની સુરક્ષાના હિતમાં અવશ્ય આગળ આવવું જોઈએ. લેખક વાચકોને વિનંતી કરે છે કે તેઓ તેમના લેખ પર પોતાના અભિપ્રાયો રજૂ કરે, જેથી તેઓ સુધારો કરી શકે. લેખમાં સમાજના અભિગમ અને મહિલાઓની સ્થિતિ વિશે વિચારણા કરવામાં આવી છે, જે આપણી સમાજની ગંભીર સમસ્યાઓને ઉજાગર કરે છે. Abla kon ? Nari Ke Samaj ? Sultan Singh દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 34 1.4k Downloads 4.4k Views Writen by Sultan Singh Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અને જયારે પોતાના સર્વસ્વ અને લાજની અડી પડી હોય ત્યારે થોડી વાર માટે આ દુનિયાદારી, સમાજ અને સોસાયટીને એક બાજુ કરીને જે મનમાં આવે એ પગલું લઈજ લેવું કારણકે બધું વીતી ગયા પછી અને કદાચ વીતતું હશે ત્યારે પણ કઈ આ દુનિયા તમારા વારે કે સાથે નથીજ રહેવાની આતો પાંગળી અને કદાચ જીવતી લાશ જેવી છે બસ બધુજ જોવે છે અને વિચાર્યા વગર જેતે બોલી કાઢે છે. આમ પણ તમારી વ્હારે કોઈ નથી આવાનું એ તમે જાણો છો તો પછી અબલા બનીને હણાઈ જવું એના કરતા મહાકાળી બનીને હણી નાખવામાં ખોટું શું છે. કદાચ એમાં એકાદ પાપ થઇ પણ જાય તો શું પણ કદાચ એની ગણતરી પાપમાં થાયજ નઈને પોતાની લાજ બચાવવા કરેલા પ્રયત્નોને કઈ પાપ ના કહેવાય એતો અકર્મ ગણાઇ જાય. ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચારીનેજ બોલી ગયા હશે કે પોતાની રક્ષા ખાતર અથવા દુનિયાના હિત ખાતર આચરવામાં આવેલું કર્મ પાપ નથી અને પુણ્ય પણ નથી ગણાતું અને એજ સાચું છે કદાચ આજ આપણા સંવિધાનમાં પણ છેજ કે પોતાનો જીવ બચાવતા કરાયેલા પ્રયત્નોને કઈ ગુનો ના ગણી શકાય. સ્ત્રીની આ હાલત પાછળનું મુખ્ય કારણ કોણ છે અબલા કોણ છે ? નારી કે સમાજ ? give ur feedback here... More Likes This મિસ કલાવતી - 1 દ્વારા કરસનજી રાઠોડ તંત્રી ભૂલ છે કે નહીં ? - ભાગ 1 દ્વારા Mir સેક્સ: it's Normal! (Book Summary) દ્વારા yeash shah સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 2 (તરસ) દ્વારા yeash shah શંકા ના વમળો ની વચ્ચે - 8 દ્વારા Jalanvi Jalpa sachania શ્રાપિત પ્રેમ - 15 દ્વારા anita bashal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા