આ કથા "મિત્રતા" વિશે છે, જેમાં જીવનની આપાધાપીમાં એવી યાદો હોય છે, જે ક્યારેય છટકાતી નથી. એક ૧૧ વર્ષની બાળકી, જે પોતાની મિત્રની સાથેના મસ્તીભર્યા દિવસોને યાદ કરે છે, તે સમય દરમિયાન તેની મિત્રને ચક્કર આવવા લાગે છે. ડોકટરોની મુલાકાત અને સારવાર છતાં, તેની સ્થિતિમાં સુધારો ન આવે અને સમય સાથે તેની યાદદાસ્ત પણ ઓછા થવા લાગે છે. લખક પોતાને અને પોતાની મિત્રની અનુભૂતિઓને વર્ણવે છે, જેમાં તે પોતાની મિત્રના દુઃખ અને પીડાને અનુભવે છે. સમય સાથે, બંને વચ્ચેની બાંધણીઓ પણ ધીમે ધીમે ઘટાડા પર આવે છે. કથામાં મિત્રતા, પીડા અને યાદોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જે જીવનના અવશ્યક હિસ્સા બની જાય છે. આ વાર્તા માનવ સંવેદનાઓ અને સંબંધોની ગહનતા પર પ્રકાશ પાડે છે, જ્યાં એક મિત્રની ખોટનો દુઃખ અને તેની યાદો જીવનભર સાથે રહે છે. મિત્રતા Hemal Maulesh Dave દ્વારા ગુજરાતી વાર્તા 17 857 Downloads 2.1k Views Writen by Hemal Maulesh Dave Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આવા જ મજાના દિવસોમા એક દિવસ એને એટલે કે મારી એ મિત્રને ચક્ક્રર આવ્યા ને પડી ગઇ…..ડોકટરને દેખાડ્યુ.. થોડી દવા આપી ,થોડું સારું થયું પણ ફરી પાછું એજ ચક્કર આવવાનું શરૂ થયું એટ્લે અમારા ગામમાંના ડોક્ટરને કઇંક વધારે કારણ ન મળ્યું અને તેને મોટા શહેરમાં બતાવવાનું કહ્યું ત્યાં પણ ગયા પરંતુ કોઈ જ કારણ શોધી શકાયું નહીં ..મગજની એ બીમારી એને વળગી ગઇ હતી અને પછી આમ જ જુદાજુદા ડોકટરોની મુલાકાતોના દોર ચાલુ જ રહ્યા.. ....દોરાધાગા , માનતા–બાધા કરવાનુ પણ એ શિક્ષિત મા–બાપ ચુક્યા નહી…….ધીમે ધીમે સમય રંગ બતાવતો ગયો..કાળની કેડી જાણે એને માટે એને માટે વધુને વધુ નજીક આવતી ગઇ..પણ ક્યા મા–બાપ આ વાતને સ્વીકારવા તૈયાર થાય ?અને મા-બાપ જ શું કામ એ મીઠડી છોકરીને આમ સૂનમૂન સૂતેલી જોવા માટે એને જાણતા લોકોમાં કોઈ જ તૈયાર ન હતું ! More Likes This વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા