"ક્યાં શુધી મોં ફેરવીશ...?" એ સુલતાન સિંહ દ્વારા લખાયેલું એક કથન છે, જેમાં લેખક પોતાના વિચારોને અને અનુભવોને રજૂ કરે છે. લેખક મનોવિજ્ઞાનનો વિદ્યાર્થી છે અને વાચકોથી પ્રતિભાવની અપેક્ષા રાખે છે. કથામાં, જંગલની સાંજના અંધકારમાં એક અજાણી જગ્યા વિશે વાત કરવામાં આવી છે, જ્યાં લેખકને અંધકારનો અનુભવ થાય છે. આ અંધકાર એટલો ઘાઢ છે કે જ્યાં કંઈ દિશા અને અવકાશને સમજવું મુશ્કેલ છે. લેખકને કશુંક અહેસાસ થાય છે, અને તે "ક્યાં શુધી મોં ફેરવીશ?" નો પ્રશ્ન પુછે છે, જે અંતર દ્રષ્ટિ અને આત્મવિચારોનું પ્રતિબિંબ છે. આ કથનના માધ્યમથી, લેખક જીવનના અંધકાર અને તેના અર્થો વિશે વિચારવા માટે પ્રેરણા આપે છે. Kya sudhi mo fervish...? Sultan Singh દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 25.3k 1.7k Downloads 4.9k Views Writen by Sultan Singh Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ ક્યાં શુધી મોં ફેરવીશ ?” એક પ્રશ્નાર્થના સાદમાં કાન સાથે એ આવાજ વારંવાર અથડાતો હતો. અવાઝ પણ એક દમ સ્પષ્ટ હતો દુર દુર એક પ્રકાશ બિંદુ હતું પણ આગળ કઈ પણ દેખી શકવું અશક્ય. એમાય વાતાવરણ સ્તંભિત હતું કોઈ અવાઝ સંભળાતો ના હતો બસ એક સાદ થોડાક થોડાક સમયાંતરે કાન સાથે અથડાતો અને દિલની ગહેરાઈઓ સુધી ઉતારી જતો હતો. “ ક્યાં સુધી મોં ફેરવીશ ?” મારું દિલ આટલા શબ્દો સાંભળીને તડપી જતું હતું આકર્ષિત થઈને એજ સાદની પાછળ સહસા પગ ચાલવા માંડતા નીચેનો ભાગ જાણે હવે ફરી કઠણ બની રહ્યો હતો. ek rahsymayi duniya ni safar je apna dilna ane manna undanma samayeli chhe... sukh... dukh... prem... lagni... bhavnao... sapna... badhuj kadach tyathi udbhave chhe ane tyaj sami Jay chhe... avo aje kariye safar dilni duniya ane aeni gaheraio ma... give ur valuable feedback in comment box below. .. More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા