આ વાર્તા "હરિયો અને જીવલો"માં શિયાળાની એક શાંત સવારનું વર્ણન છે, જ્યાં એક વ્યક્તિ એક ખેતરમાં આવેલું એક ખોરડું અને તેની આસપાસની વાતાવરણનો અનુભવ કરે છે. ખેતરમાં ઘઉંના પાક અને કૂવા પાસેનું શાંતિભર્યું દૃશ્ય છે. એક નોટિસમાં "હરિયો" નામના વ્યક્તિનું ઉલ્લેખ છે, જે એક અજીબ નામ છે. વાર્તા કહેનારને નોટિસ વાંચીને આશ્ચર્ય થાય છે, અને તે ખેતરમાં કોઈ સંકેત કે માણસોને શોધવાનો પ્રયાસ કરે છે. તે એક કૂતરની હાજરીનો પણ ઉલ્લેખ કરે છે, જે સંભવત: સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે. અંતે, વાર્તા કહેતા કહેતા, તે પોતાની બાઈક પર કૂવા પાસે પહોંચે છે અને એક અવાજ સાંભળે છે, જે પૂછે છે કે "કોણ છે, લ્યા?" તે ઉત્તર આપે છે કે તે ઈલેક્ટ્રીક મોટરના નવા કનેક્શન માટેનો ટેસ્ટ રિપોર્ટ ભરવા આવ્યો છે. હરિયો અને જીવલો Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 16.2k 964 Downloads 4.6k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શિયાળાની વહેલી એ સવાર હતી. ખુશનુમા શીતળ હવા હતી. કૂવા પાસે જ ઘઉંના લહેરાતા મોલનું મોટું ખેતર હતું. છોડવાઓ ઉપર ભરપુર દાણા બાઝેલાં કણસલાં હતાં. મંદમંદ હવામાં એ કણસલાં ડોલતાં હતાં. કૂવાકાંઠે એક પાકી ઓરડી હતી. ખેતરના એક ખૂણે માટીનું ખોરડું હતું. ખોરડાના કટલા પાસે ગોઠવેલી ઈંટોનો નાનો ઓટલો હતો. ઓટલા ઉપર ખોરડાની દિવાલને અઢેલીને મૂકેલી સિમેન્ટની શીટ હતી. તેના ઉપર ઢંગધડા વગરના અક્ષરોએ કોલસાથી લખેલી નોટિસ હતી : ‘દલિયા અને નરસંગડા સિવાય કોઈએ રજા વગર દાખલ થવું નહિ. કૂતરાથી ચેતવું. લિખિતંગ હરિયો.’ નોટિસમાંનું લિખિતંગ વાંચીને હું મલકી પડ્યો. પેલા બે જણ ‘હરિયા’ના ખાસ માણસો હોઈ શકે. છતાંય તેઓ ત્રાહિત તો ગણાય જ અને તેમને તોછડા નામે ઓળખાવવામાં આવે તે તો થોડીક ગળે ઊતરે તેવી વાત હતી. પરંતુ સિગ્નેચર નેઇમ હરિયો હરિભાઈ નહિ, હરિદાસ નહિ, હરિચરણ નહિ, હરિસિંહ નહિ અને ‘હરિયો’ ! અહો, વૈચિત્રિયમ્ ! આસોપાલવના થડને અઢેલીને ઊભો કરેલો ઢોલિયો ઢાળીને હું બેઠો. મળસકાના પ્રકાશમાં દૂરદૂર સુધી … More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા