આ પ્રકરણમાં દેવ એક અજિબ અનુભવોનો સામનો કરે છે, જ્યાં તે ભેદી અવાજને સાંભળે છે અને પોતાની કુંડલીને સંકેત માનતા છે. તે ગુફામાં પ્રવેશ કરે છે, જ્યાંનું વાતાવરણ અનોખું અને શાંતિદાયક છે. યોગી દેવને એક આસન આપે છે જે મન અને ચિત્તને શાંત કરે છે. યોગી જણાવે છે કે આ જગ્યાએ અનેક ઔષધિઓ અને વનસ્પતિઓ છે જે માનસિક અને શારીરિક રોગોના ઉપચાર માટે ઉપયોગી છે, પરંતુ લોકો આ અંગે જાણતા નથી. દેવ યોગીની શિષ્યતા સ્વીકારતા છે અને તેની શાંત પદ્ધતિઓનો લાભ લેવાનો નિર્ણય કરે છે.
ચિત્કાર - 2
ARUN AMBER GONDHALI
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
Four Stars
2.6k Downloads
5.6k Views
વર્ણન
કોઈ સરઘસ નહોતાં. કોઈ મીણબત્તીઓ લઈને રસ્તાઓ પર ઉતર્યા નહોતાં. ના કોઈ મીડિયાને ખબર હતી કે સમાચારોમાં હેડ-લાઈન્સ. અહીં નિર્દોષ દીકરીની ઈજ્જતના ધજાગરા ઉડાવી પૈસા કમાવનાર નહોતાં કે ટીઆરપી વધારવા અસત્ય અને સત્યના ડીબેટ હતાં. ફક્ત એક વચન પાળવાની ઈચ્છા હતી. ગુનેગાર હતાં, કાયદો હતો પરંતું સજા કોઈ બીજાએ જ આપી હતી. ડર અને ખૌફ માણસના માનસમાં હોય તો એ ગુન્હાઓથી બચી શકે છે. ડર અને ખૌફ માણસને ખોટું કરતાં અટકાવી શકે છે અને સજા પણ આપી શકે છે. ચિત્કાર એક રહસ્ય.
કોઈ સરઘસ નહોતાં. કોઈ મીણબત્તીઓ લઈને રસ્તાઓ પર ઉતર્યા નહોતાં. ના કોઈ મીડિયાને ખબર હતી કે સમાચારોમાં હેડ-લાઈન્સ. અહીં નિર્દોષ દીકરીની ઈજ્જતના ધજાગરા ઉડા...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા