"યા દેવી સર્વભુતેષુ" લેખમાં લેખક ભૂપેન્દ્રસિંહ રાઓલ સ્ત્રીના રૂપમાં પરમાત્માને માન્યતા આપતા પ્રાચીન ધર્મો વિશે વાત કરે છે. તે જણાવે છે કે પુરુષોના પ્રભાવ વધતાં, સ્ત્રીને ઈશ્વરના સ્થાનેથી દૂર કરવામાં આવ્યું. પરમાત્મા, જેમની ઓળખ માતાના રૂપમાં થાય છે, એવા સ્ત્રીને સર્જનનું સ્ત્રોત માનવામાં આવે છે. લેખમાં સ્ત્રીઓની સર્જનાત્મકતા અને પુરૂષોની શોધો અંગેની ચર્ચા કરવામાં આવે છે, જેમાં સ્ત્રીઓનું સર્જનાત્મક કાર્ય વિશેષ મહત્વ ધરાવે છે. લેખમાં વાર્તા કહેવાની માનવજાતની વિશેષતા અને પ્રાચીન ભારતીય સમાજમાં કુદરતને માતા તરીકે માન્યતા આપી દસ મહાદેવીઓની રચના વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. આ દ્રષ્ટિકોણથી, સ્ત્રીને પ્રકૃતિ અને જાગૃતિનું પ્રતિક માનવામાં આવે છે. લેખમાં ઉલ્લેખિત પ્રાચીન વિચારધારા અને પાત્રોના ઉપયોગ દ્વારા માનસિક અને સામાજિક સમસ્યાઓને સમજાવવામાં આવી છે. યા દેવી સર્વભુતેષુ Bhupendrasinh Raol દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 10.5k 4.1k Downloads 14.1k Views Writen by Bhupendrasinh Raol Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સે આ જગતને The Female Mystery સ્ત્રૈણ રહસ્ય કહેતા. દુનિયાના પ્રાચીનતમ ધર્મો એ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે. પરમાત્માને પરમપિતા તરીકે માનવા વાળા કરતા પરમાત્માને જગત જનની તરીકે માનનારાની સમજમાં ગહેરાઈ વધુ હતી. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો તેમ ઈશ્વરની જગ્યાએ સ્ત્રીને ખસેડી પુરૂષને બેસાડવાનું શરુ થયું. માતૃપ્રધાન પ્રાચીન ભારતીય સમાજોએ કુદરતને જ એક મહાન માતા સમજી એના વિવિધરૂપ વર્ણવતા પ્રતીકો રચેલા છે જેને ભારતીય પ્રાચીન વિચારધારામાં દસ મહાદેવીઓ કહી છે. મોટાભાગે લોકો અંબા, દુર્ગા, મહાકાલી, ભવાની જેવી અમુક માતાઓને જ જાણતા હોય છે. અથવા પ્રાચીન ગ્રંથોમાં નાં હોય તેવી સંતોષી માતા, વૈભવ લક્ષ્મી કે દશામાં ને જાણતા હોય છે. દસ મહાદેવીઓ કઈ છે તે આજે કહું અને ઘણાને એમના નામ પણ નવા લાગશે. દસે મહાદેવીઓ હોય કે નવા સ્વરૂપે પૂજાતી માતાઓ હોય તમામ પાર્વતીના રૂપ છે તે યાદ રાખજો. માતા એક છે મધર નેચર એક જ છે પણ એના રૂપ વિવિધ છે. આ દસ મહાદેવીઓ છે, .. અરે મિત્રો લેખ ડાઉનલોડ કરી ફટાફટ આગળ વાંચો.. More Likes This NICE TO MEET YOU - 6 દ્વારા Jaypandya Pandyajay રૂપ લલના - 2.1 દ્વારા Bhumika Gadhvi રાહી આંખમિચોલી - 2 દ્વારા Hiren B Parmar ખનક - ભાગ 1 દ્વારા Khyati Lakhani સ્ત્રી અને સ્વતંત્રતા - 1 દ્વારા Heena Hariyani સ્વતંત્રતા - 1 દ્વારા Rinky ચંદ્રવંશી - પ્રકરણ 1 દ્વારા yuvrajsinh Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા