બેસનની બેસ્ટ વાનગીઓ Mital Thakkar દ્વારા રેસીપી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રેસીપી પુસ્તકો બેસનની બેસ્ટ વાનગીઓ Besanni best vangio book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Besanni best vangio is also popular in Cooking Recipe in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બેસનની બેસ્ટ વાનગીઓ Mital Thakkar દ્વારા ગુજરાતી રેસીપી (54) 1.5k 6.1k બેસનની એટલે કે ચણાના લોટની વાનગીઓ આમ તો આખા ભારતમાં લોકપ્રિય છે, પરંતુ ગુજરાતીઓને જરા વધારે જ પ્રિય છે. ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. ચણાના લોટનાં ફરસાણ લોકોને ખૂબ પસંદ હોય છે. તેમાં પણ ...વધુ વાંચોતો ફરસાણનાં પહેલાથી જ બહુ શોખીન છે. ગુજરાતમાં ચણાના લોટમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં સૌથી વધુ નાસ્તામાં અવનવી વાનગીઓ છે. ફાફાડા, ચોળાફળી, સેવ, ફૂલવડી વગેરે તો નાના-મોટા સૌની માનીતી છે. ઘણાની તો સવાર જ બેસનના નાસ્તાથી થાય છે. ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવી મોહનથાળ, મેસૂર અને શિરોની વાનગી પણ છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બેસનની બેસ્ટ વાનગીઓ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ