સમીરાએ મમ્મીને ખુશખબર આપી કે તેને પ્રમોશન મળ્યું છે. મમ્મી ખુશ થઈ, પરંતુ સમીરાએ જણાવ્યું કે તેને બીજું ગામ જવા જવું પડશે. મમ્મી આ સમાચારને સાંભળીને દુખી થઈ ગઈ અને પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. સમીરાની મમ્મી ઉમાને સમજાયું કે સમીરાને સ્વતંત્ર જીવન જીવી લેવાની જરૂર છે, પરંતુ તે હજુ પણ તેના ઘરે રહેવા માંગે છે. સમીરા મમ્મીને આશ્વાસન આપતી હોય છે અને કહે છે કે તે નજીકમાં હશે. તેઓ સાથે જમવા માટે બેસે છે અને સમીરા મમ્મીને કહે છે કે તે ઘર બધું મિસ કરશે. સમીરા મમ્મીને પોતાના સાથે જવા માટે પણ આમંત્રિત કરે છે. અસંભવ - Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 29.4k 1.2k Downloads 3.6k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મમ્મી ,મમ્મી મને પ્રમોશન મળ્યું .. . સ્કૂટર પાર્ક કરી ચાર પગે દોડતી સમીરાએ ઘરમાં આવતા વેંત ખુશીના સમાચાર આપ્યા. આજે તેને રોજના કરતાં પણ મોડું થયું હતું.બહાર બગીચામાં વૃક્ષો અંધારાની ચાદર ખેંચી રહ્યાં હતાં ત્યાં સ્કુટરનો ઘૂઘવાટો સંભળાતા ચાતકની જેમ પોતાની લાડલીની રાહ જોતી મમ્મીએ રસોડાની બારીમાંથી બહાર જોયું હતું. સમીરાએ શિરે,મોઢે વીંટાળેલી જામલી રંગની ઓઢણી છોડી ખભે લટકાવી ,વાળને સરખા કરતા સ્કુટરના કાચમાં જોઈ મોં પર હાથ ફેરવ્યો ત્યાં તો વાદળું હટી જતાં જાણે ચન્દ્ર ખીલી હસી રહ્યો ! એવા એ હોત તો બોલત , આ તારી નખરાળીએ તારા રંગ-રૂપને મારી ઊંચાઈ ચોરી છે.ને હોશિયારીમાં આપણને બન્નેને ટપી જાય! More Likes This લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા