આ વાર્તામાં, કાયદા શબ્દનું મહત્વ અને તે કેવી રીતે મુખ્ય પાત્રની ભાષાનો એક ભાગ બની જાય છે તે વર્ણવાયું છે. પાત્ર કાયદાને પોતાના જીવનમાં સતત ઉપયોગ કરે છે, અને તે કાયદાનું જ્ઞાન શીખવા માટે શેરીમાં રમતા બાળમિત્રો સાથેના અનુભવનો ઉપયોગ કરે છે. ઘરમાં પણ, તે પરિવારજનો સાથે કાયદાની ભાષામાં વાતચીત કરે છે. કાયદા શબ્દનો ઉપયોગ તેના જીવનમાં વ્યાપક છે, અને તે એના કુટુંબમાં કાયદા વિષયક કોઈ જ્ઞાન ધરાવતા નથી, છતાં તે કાયદાને અત્યંત મહત્વ આપે છે. આ રીતે, કાયદો તેમના જીવનમાં એક અવિશ્વસનીય પ્રતિબિંબ બની જાય છે. બાકાયદા કાયદે-આઝમ Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 6.3k 770 Downloads 4.6k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એમના માટે ‘કાયદો’ શબ્દ તકિયા-કલામ બની ગયો હતો. વાતવાતમાં ‘આમ કાયદાથી જોવા જાઓ તો’, ‘કાયદેસર વિચારીએ તો’, ‘કાયદો તો આમ કહે છે કે’, ‘જો કાયદેસર મારી વાત માનો તો’ એવાં બદલાતાં જતાં બોલચાલનાં તેમનાં વિધાનોમાં ‘કાયદો’ શબ્દ અચલ રહેતો. ‘કાયદો’ શબ્દ તેમને ગળથૂથીમાંથી મળ્યો હતો એમ પણ કહી શકાય તેમ ન હતું, કેમ કે તેમના કુટુંબમાં કોઈ કાયદાશાસ્ત્રી તો હતું જ નહિ. તેમનાં બા કહેતાં કે એ નાની વયે બાળમિત્રો સાથે શેરીમાં રમવા જતો અને ત્યાંથી ‘કાયદો’ શબ્દ શીખી આવ્યો હતો. ઘરમાં પણ કુટુંબીજનો સાથે એ કાયદાની ભાષામાં જ વાતો કરતો. તેઓ ‘કાયદો’ શબ્દને ગંજીપાના જોકરપાનાની જેમ બધે પ્રયોજતા. પ્રણાલિકા, પરંપરા, રીતરિવાજને પણ એ કાયદાના વ્યાપમાં જ ગણતા કેમ કે તેઓ કાયદા અને એ બધાં વચ્ચે કોઈ ભેદરેખા હોવાનું સ્વીકારતા ન હતા. આમ છતાંય ‘કાયદો’ શબ્દથી તેમના બોલવામાં વજન પડતું હતું. લોકોએ કહેવું પડતું કે ‘એ ખરું કહે છે’, ‘એમની વાતમાં દમ છે’, ‘એમની વાતને હસી કાઢો નહિ’ વગેરે ... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા