આ વાર્તા માનસશાસ્ત્રમાં પ્રેરણા અથવા મોટિવેશન વિશે છે. આપણે ઘણીવાર મોટી હોદ્દાની વ્યક્તિઓ કે વિશેષ વ્યક્તિઓના ભાષણોમાં પ્રેરણા સાંભળીએ છીએ. આ પ્રેરણા આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે તે આપણને આગળ વધવા માટે અને સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સુખ - હેપ્પીનેસ (૮) ARUN AMBER GONDHALI દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13.4k 1.6k Downloads 4.5k Views Writen by ARUN AMBER GONDHALI Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણે કોઈ બીજાથી પ્રેરણા લઈએ તેમ આપણે પણ એક સાધારણ ગુણથી કોઈને મદદરૂપ થઇ શકીએ કે પ્રેરણાદાયી થઇ શકીએ છીએ, જેમકે કોઈ વ્યક્તિએ બધી આશાઓ ગુમાવી દીધી હોય તો તેનામાં નવી આશાઓ જગાડવાની, તેને સાંત્વન આપવાનું કે જિંદગીમાં બધુ જ દુઃખમય હોતું નથી એ સમજાવવાનું અને એક નવું જોમ આપણે સહજ રીતે ભરી શકીએ છીએ. શક્ય હોય તો આર્થિક રીતે મદદ કરી કે કોઈ સંસ્થાઓના સહારે મદદ કરી શકાય. સહાનુભૂતિના બે બોલ પણ બહુ મોટું કામ કરી જાય છે. આપણે જયારે સુખ વહેંચવાની દુકાન જ ખોલી બેઠા હોય તો કોઈને દુઃખી કેમ રાખી શકીએ બસ... પ્રેમ આપો... સુખ આપો... તમે પણ કોઈને માટે પ્રેરણારૂપ બનશો એ ચોક્કસ ! Novels સુખ - હેપ્પીનેસ આજે આપણે બાળકોમાં તથા યુવાનોમાં ઘણું પરિવર્તન (ચેન્જ) જોઈએ છીએ. અભ્યાસ સાથે એવું ઘણું છે જે આ નવી પેઢી કરી નથી શકતી કે આપણે સમય અને સમજ આપી નથી શકતા.... More Likes This સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા