આ વાર્તામાં શિયાળાની ઠંડી સાથે લગ્નની સીઝનને લઈને જમણવારમાં જવાની મજા અને એ વખતે ધ્યાનમાં રાખવાની વાતો જણાવવામાં આવી છે. લેખક ટિપ્પણી કરે છે કે જમણવારમાં જતાં તરત જ ખાવા કરતાં પહેલા થોડો સમય વાતચીત કરવી જોઈએ, કારણ કે આજે લગ્નમાં ડ્રોનથી ફોટા લેવામાં આવે છે. પછી સ્ટાટર તરીકે નવી વસ્તુઓ ચાખવા અને મેઈન કોર્સ માટે બ્રેક ન લેવો જોઈએ, કારણ કે તે ભૂખ ઘટાડે છે. સલાડ લેતી વખતે નાની ચમચીનો ઉપયોગ ધૈર્યનું પરિક્ષણ માનવામાં આવે છે. વધુમાં, લાઇનમાં ઉભા રહીને ઓળખીતાઓ સાથે વાતચીત કરવી અને મિષ્ટાનથી શરૂ કરવા અંગેના ટિપ્સ આપવામાં આવ્યા છે.整体而言,故事通过幽默的方式传达了在婚礼上用餐的社交技巧和礼仪。 લગ્નમાં જમતી વખતે... Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 28 1.3k Downloads 4.4k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જેમ બને તેમ તમારી થાળીમાં ખૂટતી અથવા તમને ભાવી ગયેલી આઈટમ, આજુબાજુ ફરતા ઓળખીતા કે અજાણ્યા નાના ટાબરિયાઓ પાસે જ મંગાવવી. તેઓમાં આ ટેલેન્ટ હોય છે. વળી જો ન છૂટકે તમારે ઉભું થવું પડે અને લાઈનમાં વચ્ચે ઘૂસ મારવી હોય તો તમારી આંગળીઓ શાક કે દાળમાં ડબોળવી કે તેલવાળી કરી આગળવાળા કાકા કે કાકીનાં નવા કપડાઓને અડાડતા હોય એ રીતે “કાકા...બે જ મિનીટ. ખાલી અંજીર રોલ જ” કહી તેમના કપડા બગડવાના હોય તેવો ભય તેમના મનમાં પેદા થાય તે રીતે લેવું જોઈએ. છેલ્લે દાળ-ભાત લેવા જતી વખતે, જો તમારી થાળીમાં કાઈ પણ ન ભાવતી વસ્તુ વધી હોય તો તેને તમારી ખાલી વાટકીમાં મૂકી શકો છો, કે જેથી તમે જેમ બને તેમ સારી દેખાતી થાલીનું પ્રદર્શન કરી શકો અને વધુમાં દાળ કે કડીને પ્રસરવામાં કોઈ અડચણ ન આવે!! લગ્ન બાકી હોય તેવા યુવાનોને જણાવવાનું કે દાળ-ભાતમાં દાળ વધારે આવી ગઈ હોય તો છેલ્લે થાળી મોઢે ન લગાવવી, એમ કરવાથી આજુબાજુ રોજ ઘરે આ રીતે દાળ પીતા લોકોની અંદરનો દેશી માણસ જાગી શકે છે અને તમારું ‘નેગેટીવ’ પ્રભુત્વ પ્રસરી શકે છે. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા