ભદ્રંભદ્રની આ વાર્તામાં, મુખ્ય પાત્રે ઈજાઓના ઉપચાર પર સંદેહ વ્યક્ત કર્યો છે. તેણે વિચાર કર્યો કે ઉપચારથી દુઃખ વધશે કે નહીં. પરંતુ, વાર્તા સાંભળવાની ઉત્કંઠા તેને નિદ્રા છોડવા માટે પ્રેરિત કરે છે. ભદ્રંભદ્રે લીલાદેવીના મંદિરમાં જોયેલા ચમત્કારોનો ઉલ્લેખ કર્યો અને પછી એકાંતમાં રહેતા સમયે વિધિની રચનાને અનુસરીને નગર બહાર રહેવાનું નક્કી કર્યું. તે એક દીવા અને એક મહોટા વૃક્ષ તરફ આગળ વધ્યો, જ્યાં તેણે પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવતાં પ્રેતોથી કાંઈ ન ડરવાનો નક્કી કર્યો. આ અનુભવ દરમિયાન, તેને પાછું ફરવાની શક્તિ ન મળી અને તેણે આગળ વધવાનું પસંદ કર્યું, છતાં તે ભય અને શંકાને અનુભવતો રહ્યો. ભદ્રંભદ્ર - પ્રકરણ - 20 Ramanbhai Neelkanth દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 8.8k 4.1k Downloads 9.4k Views Writen by Ramanbhai Neelkanth Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભદ્રંભદ્રને થયેલી ઈજાઓ પર કેટલાકની સલાહથી જે ઉપચાર કર્યા હતા તેથી નિદ્રા જશે કે દુઃખ વધશે એ વિષે મને સંદેહ હતો અને એ સંદેહનો નિર્ણય, બ્રાહ્મણને પ્રેતાન્ન જમાડ્યાથી તેને અજીર્ણ થશે કે નરક મળશે એવા એક વખત મને થયેલા સંદેહના નિર્ણય સમાન વિચાર કરતાં પણ કરવો મુશ્કેલ હતો તે છતાં વાર્તા કે વર્ણન સાંભળવાની મને એટલી બધી ઉત્કંઠા થઈ કે અત્યારે તેમની નિદ્રા જાય અને સવારે દુઃખ વધે એમ ઇચ્છા કરી એ સંદેહ મેં દૂર કર્યો અને સ્વસ્થ ચિત્તે બધાની સાથે પથારીમાં બેઠો. દીવા વિષે, તકિયા વિષે, પવન વિષે, ઘડિયાળ વિષે, કેટલીક નિરર્થક વાતો કરીને અમારી જિજ્ઞાસાને તીવ્ર કર્યા પછી અને ઘણાએક ખોંખારા કર્યા પછી ભદ્રંભદ્રે લીલાદેવીના મંદિરમાં જોયેલા ચમત્કારનાં વર્ણનનો આરંભ કર્યો. તે બોલ્યા કે, Novels ભદ્રંભદ્ર ભદ્રંભદ્ર સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. ત... More Likes This હસતા હસાવતા હરિભાઈલાડુથી શરૂ થયેલી લફડાની સફર - 1 દ્વારા Vedant Solnki આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા