આ વાર્તામાં એક સિવિલ ઇન્જિનીયરનું અનુભવ વર્ણવાયું છે જે 1995માં રવિવારના દિવસ દરમિયાન થઈ છે. ચોમાસાની સીઝન દરમિયાન, મુખ્ય પાત્ર એક દિવસ રજા પર હતો અને પોતાની એમ્બેસેડર કારને સાફ કરી રહ્યો હતો, જયારે તેના colleague ધનાભાઈ તેના ઘરના દરવાજે આવી પહોંચે છે. ધનાભાઈ, જે ઘણી વખત nonstop બોલતા રહે છે, સાઈટ પર જતા માટે પાત્રને કહે છે. પ્રારંભમાં, પાત્રને ધનાભાઈના સુરક્ષા ઉપકરણો ન પહેરવા માટે આશંકા છે, પરંતુ પછી તે સાઈટ પર જવાના નિર્ણયને સ્વીકારે છે. કારમાં બેસીને, ધનાભાઈ સતત વાતો કરે છે, જે પાત્રને કેટલીકવાર બોરિંગ લાગે છે. જ્યારે તેઓ સાઈટ પર પહોંચે છે, ત્યારે ધનાભાઈને ત્યાંનું કામ જોઈને ચિંતામાં મુકાઈ જાય છે, કારણ કે તેમણે શુક્રવારે કામ કરતા મજૂરોને ઘણા કામ સોંપી દીધા હતા. આથી તેઓને કાર્યક્ષેત્રની સ્થિતિને લઈને ચિંતાનો અનુભવ થાય છે. સિવિલ ઇન્જિનીયર . NILESH MURANI દ્વારા ગુજરાતી વાર્તા 23 1.5k Downloads 7.3k Views Writen by NILESH MURANI Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચોમાસાની સીઝન હતી અને રવિવારનો એ દિવસ મને આજે પણ યાદ છે એ નાની અમથી ઘટના આજે પણ દિમાગમાં આવે અને એક સ્મિત વેરી જાય. ૧૯૯૫ ના સમયમાં મારી પાસે એમ્બેસેડર કાર હતી અને એક કન્સ્ટ્રકકસન કંપનીમાં ચાલતી એ સમયમાં રોજ ના છસ્સો રૂપિયા આપતા, રજાનો દિવસ હતો અને હું મારી એમ્બેસેડર કારને સાફ કરી રહ્યો હતો, અને ટી.કે.આર નું કેસેટ પ્લેયર લગાવી જુના ગીત માણી રહ્યો હતો અને અને મારી પત્ની સાથે ફરવા જવાનું પ્લાનિંગ મગજમાં ગોઠવી રહ્યો હતો, ત્યાં જ મારી કંપનીમાં કામ કરતા ઇન્જિનીયર ધનાભાઈ આવી પહોંચ્યા, બ્લુ જિન્સ અને બ્લેક ટીશર્ટમાં અને પગમાં સેફટી સુજ ને બદલે પાર્ટી સુજ પહેરીને પહોંચી આવ્યા, માથે પહેરેલી કાળી ટોપી સરખી કરતા અને ડાયરી મારી સામે કરતા કહેવા લાગ્યા, More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા