"સત્યના પ્રયોગો" એક આત્મકથા છે, જેમાં લેખક પોતાના અનુભવો અને પરિસ્થિતિઓનું વર્ણન કરે છે. તેઓ ફિનિક્સથી પાછા ફરેલા લોકો સાથે સંકળાયેલા છે અને આશ્રમના જીવનનો અનુભવ કરે છે. લેખક આ અનુભવને મહત્વ આપે છે અને તેમને કાંગડી ગુરુકુળ અને શાંતિનિકેતન ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રેમ અને સ્નેહ મળ્યો. લેખક દક્ષિણ આફ્રિકાના તેમના અનુભવને યાદ કરે છે, જ્યાં તેમણે કેટલીક મહાન વ્યક્તિઓ સાથેનો સંબંધ બનાવ્યો. મુંબઈમાં પહોંચ્યા પછી, તેઓને એક સત્યાગ્રહમાં સામેલ થવું પડ્યું, જ્યાં તેમને ગુજરાતી ભાષામાં જવાબ આપવાની હિંમત નહોતી. લેખક ગુજરાતીઓના મેળાવડા વિશેની માહિતી શેર કરે છે, જેમાં તે અંગ્રેજીના ઉપયોગ સામેના પોતાના વિચારો વ્યક્ત કરે છે. આ કથા લેખકના જીવનના વિવિધ પાસાઓને રજૂ કરે છે, જેમાં સંઘર્ષ, સમર્થન અને ઓળખનો સાક્ષાત્કાર થાય છે.
સત્યના પ્રયોગો - ભાગ-5 - 1
Mahatma Gandhi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
1.9k Downloads
8.3k Views
વર્ણન
આ પ્રકરણમાં દેશમાં ઉતર્યા પછી ગાંધીજીનો પહેલો અનુભવ અને ગુજરાતીમાં કરેલા પ્રવચનનું વર્ણન છે. દેશમાં ફિનિક્સ જેવું વાતાવરણ મળી રહે તે માટે બાળકોને પ્રથમ કાંગડી ગુરુકૂળ અને ત્યાર બાદ શાંતિનિકેતનમાં મૂકવામાં આવ્યા. સુશીલ રૂદ્રના સંબંધમાં એન્ડ્રુઝે ગાંધીજીના બાળકોને મુકી દીધા હતા.રૂદ્રની પાસે આશ્રમ નહોતો, પોતાનું ઘર જ હતું. તે ઘરનો કબજો તેમણે ગાંધીજીના કુટુંબને સોંપી દીધો હતો. ગાંધીજી મુંબઇ ઉતર્યા ત્યારે કુટુંબ શાંતિનિકેતનમાં હતું. મુંબઇમાં પિટીટને ત્યાં ગાંધીજી માટે મેળાવડો રાખવામાં આવ્યો હતો. તે વખતે ગાંધીજી અંગરખુ અને માથે પાઘડી પહેરી ગયા હતા. ગુજરાતીઓનો મેળાવડો સ્વ.ઉત્તમલાલ ત્રિવેદીએ ગોઠવ્યો હતો. આ મેળાવડામાં ઝિણાએ અંગ્રેજીમાં પ્રવચન આપ્યું હતું. ગાધીજીનો વારો આવ્યો ત્યારે તેમણે ગુજરાતીમાં પ્રવચન કર્યું અને ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામનો તેમનો વિરોધ નમ્ર રીતે વ્યક્ત કર્યો.ગાંધીજીના ગુજરાતીમાં ઉત્તર વાળવાની હિંમતનો કોઇએ અનર્થ ન કર્યો. મુંબઇમાં બે-એક દિવસ રહી ગોખલેની આજ્ઞાથી આરંભિક અનુભવો લઇ ગાંધીજી પૂના ગયા
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા