આ વાર્તામાં ડૉ. બી. આર. આંબેડકર દ્વારા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા પર ભાર મુકવામાં આવ્યો છે. તે એક એવા સમાજના સમર્થક છે જે આ મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. આ વાર્તા કોરેગાંવ-ભીમા બૅટલ વિશેની છે, જ્યાં 1800ના દાયકામાં મરાઠાઓને એકઠા કરવામાં આવ્યા હતા, જેમાં પેશ્વા, સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા નેતાઓ સામેલ હતા. બ્રિટિશ સરકારે આ જૂથો સાથે શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. કોરેગાંવ-ભીમા બૅટલ Kandarp Patel દ્વારા ગુજરાતી મેગેઝિન 21.5k 1.3k Downloads 4.8k Views Writen by Kandarp Patel Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૧૮૦૦ના દસકા સુધી, મરાઠાઓને એક ઢીલી પરંતુ એક સહભાગીદારીમાં એકઠાં કરવામાં આવ્યા. આ ભાગીદારી સંગઠનના પ્રમુખ લોકોમાં પૂણેના પેશ્વા, ગ્વાલિયરના સિંધિયા,ઇન્દોરના હોલકર, વડોદરાના ગાયકવાડ અને નાગપુરના ભોંસલે શુમાર હતાં. બ્રિટિશરોએ આ જૂથો સાથે શાંતિ સંધિઓ કરી અને તેના પર હસ્તાક્ષર કર્યા. તેમની રાજધાનીઓમાં નિવાસની શરૂઆત કરી. બ્રિટિશરોએ પેશ્વા અને ગાયકવાડ વચ્ચેના રાજકીય-મડાગાંઠ વિવાદમાં હસ્તક્ષેપ કર્યો. ૧૩ જૂન ૧૮૧૭ના રોજ, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પેશ્વા બાજીરાવ દ્વિતીયને ગાયકવાડના સન્માનના દાવાઓને છોડી અને અંગ્રેજોના વિસ્તારમાં સ્વાધીનતા પ્રાપ્ત કરવાના દાવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવા મજબૂર કર્યા. પૂણેની આ સંધિએ ઔપચારિક સ્તરે અન્ય મરાઠા પ્રમુખો પર પેશ્વાઓની નિષ્ઠાને સમાપ્ત કરી દીધી, આ પ્રકારે ઓફિશિયલી મરાઠા સંઘનો સૂર્યાસ્ત થઈ ગયો. આના તુરંત બાદ, પેશ્વાઓએ પૂણેમાં બ્રિટિશ રેસિડેન્સીને સળગાવી. પરંતુ,તેઓને બ્રિટિશરો દ્વારા પૂણે પાસે ખડકીના યુદ્ધમાં પરાજિત કરવામાં આવ્યા હતાં.. વાંચો, આગળ મૂળ મુદ્દો. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા