રીંગણ એક ગુણકારી શાક છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં. આમાં વિટામિન-સીની માત્રા છાલના રંગ પર આધાર રાખે છે, અને આ શાકમાં ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોય છે. રીંગણનું શાક બનાવતી વખતે ગળપણ માટે ગોળનો ઉપયોગ ફાયદાકારક છે. રીંગણ કફ અને વાયુના લક્ષણો માટે હિતકર છે, પરંતુ પિત્તપ્રકૃતિના લોકોને ટાળવું જોઈએ. આ ઉપરાંત, રીંગણનો રસ દાંતના દુખાવામાં મદદરૂપ થાય છે અને અસ્થમાના દર્દી માટે લાભદાયી ગણવામાં આવે છે. રીંગણના વિવિધ ઉપયોગો અને વાનગીઓમાં, સૌથી પ્રસિદ્ધ છે રીંગણનો ઊલો, જેને વધુ સ્વાદિષ્ટ બનાવવાની રીતો પણ જાણી શકાય છે.
રીંગણનો ઓળો અને બીજી વાનગીઓ
Mital Thakkar
દ્વારા
ગુજરાતી રેસીપી
2.4k Downloads
6.9k Views
વર્ણન
શિયાળાની ઋતુમાં રીંગણ ગુણકારી હોવાથી બહુજનપ્રિય શાક છે. રીંગણની તાસીર ગરમ હોવાથી શિયાળાની ઠંડીમાં વધુ માફક આવે છે. આમ તો રીંગણા કાળા અને ધોળા, લાંબા અને ગોળ, મોટા અને નાના એમ ઘણી જાતનાં મળે છે પણ ગુણમાં લગભગ બધા સરખા જ હોય છે. રીંગણનો સ્વાદરસ સંતોષે એવી સરસ મજાની વાનગીઓ બનાવતા પહેલાં તેના વિશે ઉપલબ્ધ કેટલીક જાણકારી લઇ લઇએ. એટલું ધ્યાન રાખવાનું કે રીંગણ જેટલા કૂણાં તેટલા ગુણદાયી વધારે. અને તે ઠંડી ઋતુમાં જ ખાસ ખાવા જોઈએ. રીંગણની વાનગીઓમાં સૌપ્રથમ પ્રસિધ્ધ ઓળાની રીત જાણીશું. અને તેને વધુ સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય તેની જાણકારી મેળવીશું. આ ઉપરાંત રીંગણની બીજી વાનગીઓ પણ તમારા મોંમાં પાણી લાવી દેશે.
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા