આ વાર્તા રવિવારે શરૂ થાય છે, જ્યારે દીકરી મંદાકિની વહેલી સવારે ટ્યુશન માટે જતી હોય છે. પિતાથી મિસ્ટર મોડા ઊઠશે, પરંતુ પિતા આખી રાત્રિ એક વાતચીતના શબ્દોનું પુનરાવર્તન કરે છે, જે ગઈકાલે ગાભાજી સાથે થઈ હતી. આ વાતચીતના શબ્દો પિતાને ઊંઘથી દૂર રાખે છે અને તે વિચાર કરે છે કે ભાઈલા ક્યાં છે અને કેમ નોકરી પર નથી ગયો. ભાઈલા કહે છે કે તેણે રજા મૂકી છે, પરંતુ પિતા તેને પુછે છે કે કેમ રજા મુકવાની જરૂર પડી. આ વાર્તા મનોવિજ્ઞાન અને સંબંધોની જટિલતાઓને ઉજાગર કરે છે. હણો ના પાપીને... Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 18 1.1k Downloads 4.9k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ કે ગઈકાલની ગાભાજી સાથેની વાતચીતના એકેએક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું અને હાલ જાગૃતાવસ્થામાં પણ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે.’ ‘કયાંથી ભૂલો પડ્યો, ભઈલા નોકરીએ નથી ગયો ’ ‘રજા મૂકી છે, બહેનજી.’ ‘કેમ રજા મૂકવી પડી કોઈ ખાસ કામ હતું કે શું ’ ‘હા, આપને જ મળવાનું હતું!’ ‘તો એમાં રજા મૂક્વાની શી જરૂર હતી સવારે કે સાંજે મળવા આવી શકતો હતો ને!’ ‘આપને એકલાંને જ મળવાનું હતું, સાહેબથી ખાનગીમાં એટલે જ તો!’ ‘જો ગાભાજી, મારે તારા સાહેબથી કશુંય ખાનગી હોતું નથી. હવે તું આવ્યો જ છે, તો ભલે તારે જે કહેવું હોય તે કહી દે, પણ હું તારી કહેલી વાત તેમનાથી છુપાવીશ તો નહિ જ.’ ‘હુંય ઇચ્છું છું કે વાત તેમના સુધી પહોંચે, પણ મારું નામ આવવું જોઈએ નહિ.’ ‘બોલ, શી વાત છે … More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા