મિશન વસુંધરા - ૬ માં દર્શના, એડવાઇઝર સોલી અને અણુ વિજ્ઞાની શાહીન એક અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક દૂષણભર્યું યાન, જેમાં અકિલ પણ છે, નોવામાં સમાઈ ગયું છે. શાહીન આગળની સ્થિતિને લઈને ચિંતામાં છે, જ્યારે એડવાઇઝર સોલી પણ ચંદ્રલોકને ઓછામાં ઓછું નુકશાન પહોંચાડવા માટે વિવિધ ઉપાયો વિચારી રહ્યો છે. દર્શના બંનેની તણાવમાં રહેવાની સ્થિતિને જોઈ રહી છે અને વાતાવરણને હળવું કરવા માટે શાહીનથી પુછે છે કે કયા સંભવિત કારણોથી અણુ મિસાઈલ નિષ્ફળ ગઈ. શાહીન આ સવાલનો જવાબ આપવા માંગે છે, પણ તે નિષ્ફળતા વિશે વિચારીને ચકિત છે. અંતે, દર્શના એડવાઇઝરને પૂછે છે કે હવે આગળ શું કરવું, અને તેઓ અકિલની પાછા આવતા થતી વાતચીત પર આધાર રાખી આગળની યોજના બનાવશે. મિશન વસુંધરા AMIN SUNIL દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 25 1.1k Downloads 4.7k Views Writen by AMIN SUNIL Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નિલની સાથે સાથે સૌ અવકાશવીરોએ ચુસ્ત રીતે શરીરને,સીટ સાથે બાંધી રાખ્યા હોવા છતાંય વાતાવરણમાં પ્રવેશતા જ બધા હલબલી ઉઠ્યા, એક તેજ લીસોટા રૂપે યાન, આ અજનબી ગ્રહના વાતાવરણની પ્રથમ સપાટીને ચીરતું અંદર ઉતરી રહ્યું. અનિષની નજર ગ્રહની ભૂમિ પર પડી અને એ આશ્ચર્યચકિત બનીને જોતો જ રહ્યો... દૂર દૂર સુધી ફક્ત હરિયાળી જ ફેલાયેલી હતી અને અફાટ મહાસાગરના મોજા ઉછળતા એ દેખી રહયો. વિશાળકાય વાદળો સમગ્ર મહાસગરને ઢાંકવા મથી રહ્યા હતા.. યાન હવે વધુ ને વધુ નીચે ઉતરતું સૌ અનુભવી રહ્યાં. યાન પરથી કંટ્રોલ પેનલ ડિસ્ટર્બ થઈ ગઈ છે,યાન કંટ્રોલ બહાર જઈ રહ્યું છે ..અચાનક નીલ બોલી રહ્યો. એ સાથે જ સૌના ચહેરા પર ભયની લાગણી ફેલાઇ ગઈ. દોસ્તો, આપણું યાન આ ગ્રહની ધરતી પર ગમે ત્યાં ત્રાટકી શકે છે, કદાચ આપણે જીવતા પણ ના રહીએ, દોસ્તો અલવિદા.... નીલ બોલી રહ્યો.... નીલ એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં તો યાન એક પ્રચંડ ધડાકાભેર દરિયામાં તૂટી પડ્યું......... More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા