આ વાર્તામાં, નાયક મધ્યરાત્રિના સમયે પોતાનું પુસ્તક વાંચતા હોય છે, ત્યારે પાડોશમાં એક દંપતી વચ્ચે ગંભીર ચર્ચા શરૂ થાય છે. સ્ત્રી સંકેત કરે છે કે તે તેમના સંબંધને સમાપ્ત કરવા માટે મક્કમ છે, જ્યારે પુરુષ તેનું આશ્ચર્ય વ્યક્ત કરે છે કે તે દસ વર્ષથી એકઠા છે. સ્ત્રી પોતાને મણક્યા વિચારો વ્યકત કરે છે અને કહે છે કે તેણે લાંબા સમયથી પોતાની લાગણીઓ છુપાવી રાખી છે, અને હવે તે તેને ખુલ્લા શબ્દોમાં કહેવા માટે તૈયાર છે. આ ચર્ચા નાયકને તેમના ઘરના ઉંડાણમાં જવા માટે મજબૂર કરે છે, જ્યાં તે દંપતીના સંબંધની જટિલતાઓ અને તેમના જીવનની દુઃખદાયક પરિસ્થિતિઓને સમજવા મંજુર થાય છે. વહુનાં વળામણાં Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 43 3.5k Downloads 7.4k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી રહ્યાં હતાં. જો કે થોડીવાર પછી એ જંપ્યાં તો ખરાં, પણ પાડોશના ઘરમાંથી વાતચીત સંભળાવા માંડી. તેમના શબ્દો ઉપરથી લાગ્યું કે હું સાંભળી ન જાઉં તે રીતે તેઓ ક્યારનાંય ધીમા અવાજે વાતો કરતાં હશે. ટેબલ લેમ્પ બંધ થતાં થોડીવાર પસાર થઈ હશે અને એ લોકોનો અવાજ સહેજ મોટો થયો. હું ઊંઘી ગયો હોઈશ, એમ એમણે માની લીધું હશે. પરંતુ હું જાગતો હતો. મેં કાન સરવા કર્યા. થોડુંક સાંભળતાં મને લાગ્યું કે વાત ગંભીર હતી અને તે ક્યારનીય ચાલતી હશે. સ્ત્રીનો અવાજ: ‘તું રાજીખુશીથી કહેતો હોય તો જ જાઉં. મારું મન મક્કમ છે. હવે આપણો સંસાર અહીં પૂરો થાય છે.’ પુરુષ: ‘પણ ગાંડી, મારા ઘરમાં આવ્યાને તને દસ વર્ષ થયાં… (ક્રમશ:) More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા