આ પ્રવૃત્તિમાં સુક્કુ અને માધવ વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. સુક્કુ માધવને પ્યારથી બોલાવી રહી છે અને તેમની વચ્ચે એક મીઠી અને નિર્દોષ સંવાદ થઈ રહી છે. માધવ પોતાના વિશે અને તેના જીવનને સમજાવવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે સુક્કુ તેને અટકાવતું હોય છે અને પોતાની ઓળખ આપી રહી છે. વાતચીત દરમિયાન, સુક્કુ માધવની સરળતા અને શિષ્ટતાને બરાબર સમજે છે, જે તેને અન્ય લોકો કરતા અલગ બનાવે છે. માધવ લાવણ્યના વિષયમાં વધુ વાત ન કરવું પસંદ કરે છે, કારણ કે તે જાણે છે કે તેનું નામ મોટું છે અને તેનો પ્રભાવ છે. સુક્કુ માધવની વાતોથી પ્રભાવિત થઈ રહી છે, અને તે માધવ સાથેનો સંબંધ અલગ અને ખાસ લાગે છે. ડ્રીમગર્લ (bhag-6) Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 10.9k 2.2k Downloads 4.6k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કિતના ફૂટેજ ખાયેગા યાર કિ કહી ખો ગયા બહોત ભાવ ખા રહેલા હૈં તું તો! અબ બતા ભી દે અપને બારે મેં. કહીને સુક્કુ એ જરા પ્યાર થી બુચકારો કરી, માધવની બાજુમાં અડોઅડ બેસી, માધવના સાથળ પર ટપલી મારી. હમણાં જ નાહીને આવેલી સુક્કુ ના યુવાન શરીરની સુગંધ આંખ બંધ કરીને માધવ લેતો રહ્યો. ફરી સુક્કુ એ એને જરા ઢંઢોળ્યો. અરે મિસ્ટર, મૈં આપકી લાવણ્યા નહીં, સુક્કુ હું સુક્કુ. અને માધવ નો બંધ તૂટી ગયો. તે અસ્ખલિત બોલવા લાગ્યો, પોતાના નામ, ગામ, ને કામ વિષે. સુક્કુ પણ વચ્ચે વચ્ચે હા - હું કરતી હોંકારો દેતી તેને સાંભળતી ગઈ. થોડી વાર પછી અચાનક માધવની વહેતી વાણી અટકી. એ થૂંક ગળેથી નીચે ઉતારવા કોશીશ કરવા લાગ્યો. રુક જા, મૈં તેરે લીએ પાની લાતી હૂં. લગતા હૈ, ઇતના બોલ કે તેરા ગલા સુખ ગયા હૈં. કરતી તે પાણી લેવા બહાર ગઈ. its a collective novel Novels ડ્રીમગર્લ ડ્રીમગર્લ એ ઘણાબધા લેખકો દ્વારા લખવામાં આવતી એક નોવેલ છે. જેમ અત્યાર સુધી ૨૧ લેખકો જોડાયા છે. એક પ્રકરણના આધારે વિચારેલા પ્લોટ પર દરેક લેખકે આગળનું પ્... More Likes This દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya ટ્રેન ની મુસાફરી - ભાગ 1 દ્વારા Happy Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા