સૂપ આરોગ્ય માટે લાભદાયક છે અને ઘરગથ્થુ સૂપ બનાવવું વધુ સારું છે. માર્કેટમાં મળતા ઇન્સ્ટન્ટ સૂપમાં મીઠું અને ખાંડની વધુ માત્રા હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. CERCના અભ્યાસ મુજબ, આ પ્રકારના સૂપો બ્લડપ્રેશર, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગોને આમંત્રણ આપે છે. ઘર પર બનાવેલા સૂપ વધુ સારા અને આરોગ્યપ્રદ હોય છે. લેખમાં ટામેટા-વરિયાળી અને ફ્લાવર-ચીઝ સૂપના સરળ રેસિપીઝ પણ આપવામાં આવ્યા છે, જે સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક છે.
સરસ સૂપ
Mital Thakkar
દ્વારા
ગુજરાતી રેસીપી
Five Stars
1.3k Downloads
4.1k Views
વર્ણન
સૂપ તમારી એર્નજીને વધારે છે અને સાથે જ તમને અનેક રોગોની સામે લડવાની શક્તિ પણ આપે છે. વિવિધ પ્રકારના ટેસ્ટી સૂપ તમારી ભૂખને પણ ઉઘાડવામાં તમારી મદદ કરે છે. શરીરને માટે એક બૂસ્ટઅપનું કામ કરે છે. જોકે, ઘરે બનાવેલા જ સૂપ જ આરોગ્ય માટે લાભદાયક છે. માર્કેટમાં વેચાતા ઇન્સ્ટન્ટ સૂપ આરોગ્ય માટે હાનિકારક હોવાનું તારણ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર - CERCના અભ્યાસમાં સામે આવ્યું છે. એટલે ઘરે જ બનાવીને ઉપયોગમાં લઇ લાભ મેળવી શકાય એ માટે અમે શિયાળામાં આપના માટે કેટલાક જાણીતા અને મજા આવી જાય એવા સરસ અવનવા ૧૧ સૂપ લઇને આવ્યા છે.
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા