ઓહ ! નયનતારા - 35 Naresh k Dodiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ઓહ ! નયનતારા - 35 Oh ! Nayantara - 35 book and story is written by Naresh k Dodiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Oh ! Nayantara - 35 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઓહ ! નયનતારા - 35 Naresh k Dodiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (29) 1.2k 3.3k ઓહ ! નયનતારા - 35 ૩૫. સૌથી રોમાંચક અનુભૂતિનું વર્ણન રૂપતારા અને તારા બંનેના ચહેરા જોતા જ ખ્યાલ આવી જાય કે બંને બહેનો છે. ‘રામ...! આ છાપાના ફોટાઓ જોઇને જરા પણ વિચલિત થતો નહી. નયનતારાને આ તમામ વિગતની જાણકારી છેલ્લા ઘણાં વર્ષાેથી ...વધુ વાંચોજયારે પહેલી વખત સારાહને તેની પુત્રી સાથે જોઈ હતી ત્યારે તારાની ઉમર લગભગ દસ વર્ષની હશે અને આ છોકરીનો ચહેરો જોતા જ મને ખબર પડી ગઈ હતી કે આ છોકરીનો બાપ તું છે. અને પછી થોડા દિવસો બાદ નયનતારાને આ વાત જણાવી હતી અને ત્યારે તેની પાસે એવું વચન લેધેલું કે આ બાબતે કદી પણ તારા પતિ સાથે કોઈપણ જાતની ચર્ચા આગળ કરવી નહિ.’ ભારતીભાભી મારી સામે ઊભા છે અને આ વાતની મને જાણ કરે છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઓહ ! નયનતારા - 35 ઓહ ! નયનતારા - નવલકથા Naresh k Dodiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (2k) 67.9k 199.8k Free Novels by Naresh k Dodiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ