આ વાર્તામાં વૈશાલી નામની એક યુવતીની લાગણી અને સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. તે પોતાના માતા-પિતાની યાદમાં અત્યારે ભાવુક થઈ ગઈ છે અને કાંતામાસી, જે તેની પડોશણી છે, તે તેની સમસ્યા સમજી રહી છે. વૈશાલીને તેની એકમાત્ર બહેન સોનલની સારવાર માટે નાણાંની જરૂર છે, કારણ કે સોનલને ગંભીર રોગ થયો છે અને ઓપરેશન માટે મોટી રકમની જરૂર પડશે. વૈશાલી ભૂતકાળમાં થયેલા આઘાતો અને હાલની પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરી રહી છે, જ્યારે કાંતામાસી તેની મદદ કરવા માટે ઉત્સુક છે, જે બંનેના જીવનમાં એક અનોખા સંબંધને ઉજાગર કરે છે. આ વાર્તામાં સંબંધો, દુઃખ અને માનવતાનું પ્રતિબિંબ છે. ઉછીની કૂખ Alok Chatt દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 28.7k 1.3k Downloads 5.3k Views Writen by Alok Chatt Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક માતાની સંવેદના તાદ્રશ્ય કરતી વાર્તા એટલે ઉછીની કૂખ ...કાંતામાસીને આમ તો મારી રામ કહાણી ખબર હતી પણ હમણાં બે દિવસ પહેલાં જે નવી ઉપાધી આવી એ એમને મેં કહી નહોતી. કારણકે હું વારંવાર તેમની પાસેથી મદદ લેતી રહેતી. દસ બાય પંદરની ચાલીમાં રહેવાં વાળા લોકોનાં હૃદય બસ્સો વારના બંગલામાં રહેતાં લોકો કરતાં ક્યાંય વિશાળ હોય છે. તેમની પાસે બીજું કંઈ હોય કે ન હોય પણ મન બહુ મોટું હોય છે. છ વરસ પહેલાં મા-બાપુ એકસીડન્ટમાં મરી ગયા પછી બે રૂમ રસોડાનું ભાડાનું મકાન છોડીને મારી એકની એક ગાંડી બેન સોનલને લઈને એક રૂમ વાળી ચાલીમાં રહેવાં આવી ગયેલી. ભગવાનની મહેરબાનીથી કાંતામાસી જેવાં માયાળુ પાડોશી મળ્યાં. મારી ત્રીસ વરસની જીંદગીમાં મેં એમના જેટલી માયાળુ વ્યક્તિ જોઈ નહોતી. અમારાં બંનેના જીવનમાં ઘણી સમાનતાઓ હતી. એમનાં પણ મા-બાપ મરી ગયેલાં અને મારાં પણ. એમનાં પણ કોઈ સંતાન ન હતાં અને મારાં પણ. એમનાં પણ ધણી મરી ગયેલાં અને મારાં પણ. અમે બંને એકબીજાને મા-દીકરી માનીને જીવનની ખોટ પૂરી કરવાની કોશિષ કરતાં More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા