આ વાર્તામાં મધુબેનના 'સ્વઘર'માં ઊંઘ ન આવતા તેમના વિચારોની ચર્ચા છે. તેઓ ઘરનાં ખૂણાંને યાદ કરે છે, જ્યાં સમીર અને તેની પત્ની સીમાએ તેમને ભૂલ્યા નથી. મધુબેનના પૌત્ર મીહીર સાથેના સંબંધો, તેમની સાથે રમવા અને વાતો કરવામાં, તેમના માટે મહત્વપૂર્ણ છે. મધુબેન મીહીરની કાળીઘેલી વાતો સાંભળવી, ગીતો ગાવા અને વાર્તા કહેવાનો આનંદ માણે છે. 'સ્વઘર' કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, જ્યાં તેઓ પતંગ ઉડાવે છે અને પક્ષીઓના અવાજો માણે છે. આજે, સમીરના જન્મદિવસે, મધુબેન પોતાના જીવનમાં થયેલ અનેક ઘરોની યાદ કરે છે અને અંતે પોતાના ઘરમાં સ્થિર થવાની ખુશી અનુભવે છે. તેમના માટે 'ઘર' માત્ર એક જગ્યાનો અર્થ નથી, પરંતુ એક લાગણી અને સંબંધોનું કેન્દ્ર છે. ઘર Vibhuti Desai દ્વારા ગુજરાતી વાર્તા 13.8k 1.3k Downloads 5k Views Writen by Vibhuti Desai Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખૂબ હોંશથી અમે ધીમેધીમે ઘરની સજાવટ કરવા માંડી. બગીચાનો મને ખૂબ જ શોખ, જાતે છોડ લાવી બગીચો બનાવ્યો. હિંચકો બાંધ્યો. રવિવારની સવારે અમે બધાં બાગમાં જ ચા-નાસ્તો કરતાં અજવાળી રાત્રે અમારું સાંજનું ભોજન અગાસીમાં જ થતું. આમ, અમે હસી ખુશી આનંદથી રહેતા. મારું પોતાનું ઘર હોય એવું સપનું સાકાર થયું. હું ખૂબ જ ખુશ. એક દિવસ હિંચકે ઝૂલતા આપોઆપ ‘‘ઘર’’ વિશે કવિતા બની ગઈ અને એક સ્પર્ધામાં મારી આ કવિતાને પ્રથમ ઈનામ મળ્યું. સરલાનાં આગ્રહને વશ થઈ મધુમાસીએ એ કવિતા સંભળાવી. ભીંતે પાડેલ હોય ચીતોરડાં - ઘર એને કહેવાય. ઓરડે રમકડાં વેરવિખેર - ઘર એને કહેવાય. હોય બારણે ચંપલના ઢગ - ઘર એને કહેવાય. હોય જ્યાં ચકલીનો કલબલાટ - ઘર એને કહેવાય. રહતી અવર-જવર માનવકેરી - ઘર એને કહેવાય. આવકાર મધૂરો મહેમાનને મળે - ઘર એને કહેવાય. ફોરે સુંગંધ સંબંધની - ઘર એને કહેવાય. થાકેલાંને મળે હાશકારો - ઘર એને કહેવાય. નારીને લક્ષ્મી સમજી માન આપે - ઘર એને કહેવાય. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા