ચાલ જિંદગી જીવી લઈએ bhautik patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

ચાલ જિંદગી જીવી લઈએ

bhautik patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેરક કથા

સુરતની ધરતી ના સાચો હિરો તરીકે જીવેલા માણસની કહાની.આમ તો સૌરાષ્ટ્ર ની ધરતી એ ઘણા મહાનુભાવો આપ્યા છે તેમના માના એક એટલે પરેશભાઈ એસ. ડાખરા.તેમની સાથેની મુલાકાતના થોડા વિચારો ની બનેલી બૂક એટલે ચાલ જિંદગી જીવી લઈએ.