આ વાર્તામાં, અર્ચના અને તેની ટીમે ન્યૂરો સર્જનના પરામર્શથી એક નવો પ્રયોગ કરવાની યોજના બનાવે છે. તેઓ માનસિક શોક ટ્રીટમેન્ટ માટે એક કૃત્રિમ આઘાતનું સર્જન કરવા નક્કી કરે છે, જેથી બિંદુભાભીનું મનોમસ્તિષ્ક ચેતન થાય. તેમણે એક ઢીંગલીના મૃત્યુને કારણે આઘાત લાવવાનો વિચાર કર્યો છે. તેઓ ત્રણ સંભવિત પરિણામોની ચર્ચા કરે છે: 1) આઘાત વધુ ગંભીર બની શકે છે, 2) આઘાતનો અસર ન થાય, 3) આઘાત તેમને સ્વસ્થતાની તરફ લઈ જઈ શકે છે. તેમણે સમય નક્કી કર્યો છે અને આ પ્રયોગ કરવા માટે તૈયાર છે, જોકે તેઓને ચિંતાઓ છે કે બિંદુભાભી શેષભાઈને ઓળખવા માટે પૂરતો સમય નથી મળ્યો. તેમ છતાં, અર્ચના પ્રેગ્નન્ટ હોવાને કારણે, તેઓ મર્યાદિત સમય સાથે આ પ્રયોગ કરવાનો નિર્ણય કરે છે. આંસુડે ચીતર્યા ગગન ૩૩ Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 23.8k 2.1k Downloads 5.5k Views Writen by Vijay Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજે પાંચ વાગ્યાનો સમય નક્કી કર્યો. કે જ્યારે શેષે ઢીંગલીને રમાડતા રમાડતા બારીમાંથી બહાર ફેંકવી જેના ઉપર અંશ કે અર્ચના કાર ફેરવી દે અને ઢીંગલીનું આકસ્મિક મૃત્યુ નીપજાવે. ‘અર્ચી ! આનું સાઈડ રીએક્શન કેવું હોઈ શકે ’ ‘ત્રણ શક્યતાઓ છે એક તો એ ઢીંગલીના મૃત્યુનો આઘાત તેમને વધુ ગંભીર બનાવી દે. અને એ તબક્કામાં વીજળીક શોટ્સ સિવાય કોઈ જ ઉપાય બાકી નથી રહેતો. બીજી ઢીંગલીનો આઘાત સ્પર્શ્યા વિના જતો રહે. અને ત્રીજી શક્યતા એ પણ છે કે એ માનસિક આઘાત તેમને સંપૂર્ણ રીકવરી તરફ વાળી દે.’ ‘આઈ હોપ કે ત્રીજી શક્યતા સાચી પડે.’ શેષભાઈ બોલ્યા. Novels આંસુડે ચીતર્યા ગગન અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની... More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Virrajsinh jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા