"અસર" એ યશવંત ઠક્કરની વાર્તાસંગ્રહ છે, જેમાં લેખક પોતાની વાંચનપ્રેમી જીવનયાત્રા, ગામના અનુભવો અને વાચકોને મળેલા આનંદ વિશે લખે છે. તેમણે બાળપણમાં વાર્તાસંગ્રહો અને નવલકથાઓ વાંચીને જે આનંદ અનુભવ્યો તે આ પુસ્તકની મુખ્ય અસર છે. વાર્તાઓમાં, એક મહત્વપૂર્ણ કથા "બાબુ" છે, જેમાં એક છોકરો, જેને 'બાબુ' કહેવામાં આવે છે, જનકના ઘરમાં કામ કરવા માટે આવ્યો છે. જનક, જે ઓટો સ્પેરપાર્ટ્સનો માલિક છે, બાબુને પંચમહાલના ગામથી લાવ્યા છે. બાબુની ચપળતા અને કાર્યશીલતા જનકને પ્રભાવિત કરે છે, અને જનકનું માનવું છે કે બાબુ તેમના ઘરે કામ કરવા માટે નહીં, પરંતુ તેમના પુત્રને સંભાળવા માટે આવ્યો છે. આ પુસ્તકમાં કુલ પાંચ વાર્તાઓ છે, અને લેખક વાચકોને આ વાર્તાઓ પસંદ આવવાની આશા સાથે રજૂ કરે છે. અસર - પાંચ વાર્તાઓ Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 14 1.8k Downloads 3.9k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ અસર છે ગામને નજીકથી અને દૂરથી જોયાની. આ અસર છે ગામની સીમને, નદીનાળાને, ખાડાટેકરાને, ઝાડપાનને, એ તમામને પોતાનાં માન્યાંની. આ અસર છે ગામથી દૂર ભાગ્યાની. આ અસર છે શહેરની ભીડમાં જોડાયાની, ટોળામાં ખોવાયાની, સાત દોડ્યાની, પડ્યા આખડ્યાની, ઘવાયાની, ફરીથી ઊભા થયાની, ધૂળ ખંખેરીને ફરીથી દોડ્યાની. આ અસર છે ધમપછાડાની, સફળતા ને નિષ્ફળતાની, આશા ને નિરાશાની. આ અસર છે ચાંદની, સરવાણી, અભિષેક, શ્રીરંગ, મુંબઈ સમાચાર જેવાં સામયિકોએ કરેલી કદરની. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com More Likes This જીવન પ્રેરક વાતો - ભાગ 27 - 28 દ્વારા Harshad Kanaiyalal Ashodiya વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા