આ વાર્તા "સુખ-હેપ્પીનેસ"માં સરખામણીનો વિષય છે, જ્યાં મનુષ્ય પોતાની સામગ્રીની વસ્તુઓની સરખામણી કરીને આનંદ અને સુખ ખોઈ બેસે છે. લોકો પોતાની આવક અને જરૂરિયાત મુજબ જ જીવન જીવવા માટે પ્રયત્ન કરે છે. લેખક આપે છે કે પહેલાંના સમયની સરખામણીમાં આજે લોકોમાં વધુ સ્પર્ધા અને ઈર્ષા છે. જ્યારે લોકો એક જ શાળામાં ભણે, ત્યારે તેઓ એકબીજાને મદદ કરે છે અને સામાનનો વહિવટ કરે છે. એ સમયે શાળામાં ચોપડા વેચવાની પરંપરા નહોતી, જેનાથી સૌને ફાયદો થતો હતો. મહોલ્લાની સ્ત્રીઓમાં એકતા છે, જે એકબીજાની મદદ કરે છે અને તહેવારો સાથે ઉજવે છે. લેખક આ વાતે દર્શાવે છે કે એક અત્યંત સહજ અને સુખી સમાજમાં જીવતા લોકોના જીવનમાં આનંદ હોવાથી તેમનો સુખનો અનુભવ વધુ અપાય છે. સુખ - હેપ્પીનેસ (૬) ARUN AMBER GONDHALI દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13.8k 1.8k Downloads 5k Views Writen by ARUN AMBER GONDHALI Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણી પાસે જે હોય છે તે સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું જ હોય છે, પરંતુ સરખામણીનાં લીધે આપણે એ વસ્તુનો આનંદ કે એનું સુખ ખોઈ બેસીએ છીએ. આ દુનિયામાં સરખામણી કરવાં જેવી વસ્તુઓ જેવી કે ટીવી, કાર, બંગલો કે કોઈ વસ્તુ હોય, પણ તેની સરખામણી આપણી વસ્તુ સાથે કરવાનો કોઈ મતલબ ક્યાં છે દરેક વ્યક્તિ પોતાની આવકના આધારે સુખ મેળવવાની કોશિશ કરે છે, અને પોષાય તે પ્રમાણે એ જરૂરિયાતના સાધનો વસાવે છે. એક કહેવત છે – ચાદર પ્રમાણે પગ લાંબા કરાય ! દેખા- દેખી કે ઈર્ષા મનુષ્યનો દુશ્મન છે ! આપણે સરખામણી એટલી બધી જગ્યા એ કરી નાખીએ છીએ કે જેની કોઈ હદ નહિ. બાળકો બાળકો વચ્ચે, એમના અભ્યાસ વચ્ચે, સુંદરતા માટે, રહેણી-કરણી માટે, આવક માટે, હરવા ફરવા માટે વગેરે વગેરે. આવી કંપેરિઝન તો સતત ચાલતી જ હોય કેમ કે એ એપાર્ટમેન્ટ ક્લચરની દેન છે. Novels સુખ - હેપ્પીનેસ આજે આપણે બાળકોમાં તથા યુવાનોમાં ઘણું પરિવર્તન (ચેન્જ) જોઈએ છીએ. અભ્યાસ સાથે એવું ઘણું છે જે આ નવી પેઢી કરી નથી શકતી કે આપણે સમય અને સમજ આપી નથી શકતા.... More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા