આ વાર્તામાં એક નોકરીદારની કહાની છે જે કરશન કાકા દ્વારા ચલાવતી ચાની દુકાનમાં ચા પીવા માટે જતો હોય છે. તે છોટુ નામના વ્યક્તિ સાથે વાત કરે છે, જે તેના ભૂતકાળની યાદ અપાવે છે. લેખક પોતાનો ભૂતકાળ યાદ કરે છે જ્યારે તેણે શેઠ પાસે પુસ્તક ખરીદવા માટે થોડા પૈસા માંગ્યા હતા અને તે બદલ નોકરીથી કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો, જેમ કે લોકોની ગાળો સાંભળવી અને ખરાબ વર્તન સહન કરવું, પરંતુ તેણે હાર ન માનતા કોમ્પ્યુટર રિપેરિંગમાં માસ્ટરી હાસલ કરી છે. હવે, તે એક મોટી કંપનીમાં કોમ્પ્યુટર રિપેરિંગ વિભાગનો હેડ છે. વાર્તામાં છોટુ અને જોરાવર વચ્ચેની સંવાદિતા પણ દર્શાવવામાં આવી છે, જે જીવનની કઠિનાઇઓને યાદ કરાવે છે. અનાથ ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી વાર્તા 32 1.5k Downloads 5.3k Views Writen by ANISH CHAMADIYA Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે પણ યાદ છે તે દિવસ જ્યારે મે મારા શેઠ પાસે પુસ્તક લેવા માટે ૫ રૂપિયા વધારે માંગ્યા હતા. મને પુસ્તક વાચવાનો બહુજ શોખ હતો. પણ એ વધારા ના ૫ રૂપિયા ની માંગણી મારા શેઠ ને શુ ખટકી કે મને માર મારીને નોકરી એ થી કાઢી મુક્યો. પછી લોકો ની ગાડીઓ સાફ કરી , પેપરો વેચ્યા , લોકો ના બુટ પણ પૉલિશ કર્યા અને જેમ તેમ કરીને થોડા ઘણા રૂપિયા ભેગા કર્યા અને કોમ્પ્યુટર રીપેર કરતા શીખ્યો. આજે એ જ આવડત ના લીધે આટલી મોટી કંપની ના કોમ્પ્યુટર રિપેરિંગ ડિપાર્ટમેન્ટ નો હેડ છુ. છોટુ ને જોઈને હુ મારો ભુતકાળ ખંખેડવા લાગ્યો હતો. ત્યાં જ અચાનક જોર થી અવાજ સંભળાયો. More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા