આ વાર્તામાં, વિલાસ અને રસનિધિ વચ્ચે રસિકતા વિષે ચર્ચા થાય છે. રસનિધિ વિલાસને પૂછે છે કે રસિકતા શું છે, અને વિલાસ તેના જ્ઞાનની કમી પર ધ્યાન આપે છે. રસનિધિ કવિતા અને શૃંગારનું ઉલ્લેખ કરે છે, જ્યારે વિલાસ કહે છે કે તે ત્યાગના માર્ગ પર છે અને તે રસિકતા નથી અનુભવતો. રસનિધિ માને છે કે રસિક થવું અને અનુભવવું જ સાચું જીવન છે, જ્યારે વિલાસ નિષ્કલંકતા તરફ આકર્ષિત છે. આ ચર્ચામાં જીવનના વિવિધ પાસાઓ, પ્રેમ, અને રચનાત્મકતા અંગે ચર્ચા થાય છે, જેમાં વિલાસ પોતાના વિચારોમાં ડૂબી રહ્યો છે. વાર્તાની અંતે, લક્ષ્મીદેવી અને ભિલ્લમનો ઉલ્લેખ થાય છે, જ્યાં લક્ષ્મીદેવી રસનિધિની કવિતા અને તેમની મહેમાનદારીની પ્રશંસા કરે છે, પરંતુ એક સાવચેતી આપે છે કે તેમની વાતો બહાર ન જાય. આ સંવાદો ફક્ત માનસિક અને ભાવનાત્મક પરિપ્રેક્ષ્યને દર્શાવે છે, જે જીવનના વિવિધ પાસાઓ અને સંબંધોના માળખાને સમજાવે છે. પૃથિવીવલ્લભ - 7 Kanaiyalal Munshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 64.4k 5.2k Downloads 12.2k Views Writen by Kanaiyalal Munshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પૃથિવીવલ્લભ - 7 ‘રસિકતા શું વિલાસે પૂછ્યું. રસનિધિએ આંખો ફાડી ઃ ‘તમને ખબર નથી ’ ‘ના.’ ‘તમે કાવ્ય સાંભળ્યાં છે ’ વિલાસ હસી ઃ ‘તમારા ભર્તૃહરિનું વૈરાગ્યશતક સાંભળ્યું છે.’ ‘શૃંગારશતક સાંભળ્યું છે ’ વિલાસે સખ્તાઈથી ઊંચું જાયું ઃ ‘એ તો પાપાચારી માટે.’ રસનિધિ હસ્યો ઃ ‘કંઈક નાટક જાયું છે ’ ‘છેક નાની હતી ત્યારે સ્યૂનદેશમાં જાયું હતું, પણ યાદ નથી.’ ‘ચંદ્રની જ્યોત્સનામાં પડ્યાં-પડ્યાં કોઈ દિવસ ગાયું છે ’ ‘ના. ચંદ્રના તેજમાં ફરવું મારે ત્યાજ્ય છે.’ રસનિધિ ગાંભરીય્થી તેના સામે જાઈ રહ્યો. ‘ત્યારે તમને રસિકતાનું ક્યાંથી ભાન હોય તમારી પાસે આ બધું કોણ કરાવે છે ’ ‘હું મારી મેળે કરું છું - મૃણાલબા માત્ર સૂચના કરે છે.’ ‘એ બધું કરવાનું શું કારણ ’ ‘ત્યાગવૃત્તિ કેળવવી.’ ‘એમ કેળવાય તમે શું ત્યાગ કરો છો તેનું તો તમને ભાન નથી.’ Novels પૃથિવીવલ્લભ પૃથિવીવલ્લભ - 1 વિક્રમની અગિયારમી સદી ચાલતી હતી. હિંદુ રાજાઓ માંહ્યોમાંહ્ય લડતા હતા. રાજ્યોની સ્થાપના ને વિનાશ ચાલ્યા કરતાં હતાં. કેટલાક મહાપ્રતાપી... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા