**પ્રેમ પિયાલી** આ વાર્તા 10:15 વાગ્યે સલીમના રૂમમાં શરૂ થાય છે, જ્યાં તે કંપની જવાની તૈયારી કરી રહ્યો છે. ત્યાં એક ફોન આવે છે, જે ઇરફાનનો હોય છે. ઇરફાન સલીમને પૂછે છે, "તમે ક્યાં છો?" આ વાર્તામાં પ્રેમ અને મિત્રતા વચ્ચેના સંવાદ દર્શાવવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિના કાળજીભર્યા સંબંધો અને જીવનની નાની-નાની ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રેમ પિયાલી HardikV.Patel દ્વારા ગુજરાતી વાર્તા 33.3k 1.4k Downloads 5.3k Views Writen by HardikV.Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્યાં બીજો દોસ્ત બોલ્યો, “બનાવ. નીટ મારવું છે.” “આપ આપ. બનાવ એકદમ કડક. કોલ્ડ-ડ્રીંક નહિ...! નહિ...” “હા, નીટ મારવું છે.”આંખ ખુલ્લી નહોતી રહેતી. હૃદય અંદરથી કંઇક બળબળતું નીકળવા જઈ રહ્યું હતું. અને, ખુદાને યાદ કરીને કુરાનની આયત બોલ્યો. દરેક સલીમની તરફ જોઈ રહ્યા હતા. તે રૂમીની શાયરી બોલ્યો. “ઝાલિમોને કહીં કા ન છોડા રૂમી, ઈખ્તિયાર-એ-ઈશ્ક ભી તુને ખોયા રૂમી. અબ ક્યા સુનાઉં હાલ-એ-દિલ યારો, કહી કા ન રહા હાલ-એ-દિલ રૂમી. એક અદાવત થી ઉસને ભી નઝર ફેર લિયા, એક નઝાકત થી ઉસને ભી નઝર ફેર લિયા. કિસ-કિસ કા સુનાઉં કિસ-કિસને નઝર ફેર લિયા, એક ફાકર સે તુને ભી નઝર ફેરા રૂમી.” More Likes This સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા