Kanchanbano lalo book and story is written by Anya Palanpuri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kanchanbano lalo is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કંચનબાનો લાલો Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 29 926 Downloads 3.5k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લાલો...એ આપણે અહી યુનિવર્સલ નામ છે. તમે ન ઓળખતા હોય તો પણ કોઈ વ્યક્તિને તમે “લાલો” કહીને બોલાવી જુઓ, તે જરૂરથી પાછળ જોશે. આ હજુ ટ્રાય ન કર્યું હોય તો કરી જોજો. અમે તો કરી જોયું છે. અને એમાં વધુ રસપ્રદ વાત એ છે કે જનાર માણસ પણ પોતાની જાતને “લાલો” ગણાવે એવું ઇચ્છીને પાછળ જોતા હોય છે. એવો તો “લાલા” શબ્દ પાછળનો કેવો ઈતિહાસ હશે કે સૌને “લાલા” થવું પણ ગમે છે!! એક કારણ એ હોઈ શકે છે કે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રેમથી “લલ્લા” કહેતા, હવે અહી આપણે ત્યાં બધા શ્રીકૃષ્ણ કયા પોઈન્ટ ઓફ વ્યુથી બનવા માંગે છે, તે દરેકનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે. બાકી “લાલા” નામ ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો જગવિખ્યાત છે. More Likes This એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale એ છોકરી - 20 (છેલ્લો ભાગ) દ્વારા Violet બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા