"પ્રેમ અમાસ"ની વાર્તા એવી છે કે અમાસ અને રજનીના સંબંધમાં એક વિક્ષેપ આવે છે, જ્યારે રજનીને બાળકીનો જન્મ થાય છે. પુનમનું જીવન સામાન્ય રીતે ચાલે છે, પરંતુ ચાંદનીના આગમનથી પુનમનું જીવન બદલાઈ જાય છે. ચાંદનીના પતિના મૃત્યુ બાદ, રજની ચાંદની અને અમાસના પ્રેમ સંબંધના વિશે જાણે છે, અને તે અમાસને પાછો મેળવવા માટે યોજના બનાવે છે. પુનમ ખુશ રહે છે પરંતુ રજનીના નવાં પ્લાનની વ્યાખ્યા કરી રહી છે. રજની ધીમે ધીમે ચાંદનીને પુનમ સાથે મળાવીને અમાસને પાછો મેળવવા માટે પ્રયત્ન કરે છે. તે ચાંદનીને ઘરની બહાર જવામાં મદદ કરે છે, જેથી અમાસ સાથે વાતચીત કરી શકે. રજની, અમાસ સાથે મીઠી વાતો કરે છે અને તેના મનમાં ફરીથી પ્રવેશ કરે છે. રજની, અમાસને વધુ નજીક લાવવા માટે, ચાંદની અને પુનમ સાથે જૂથ બનાવીને પ્રોગ્રામ શરૂ કરે છે, જેમાં તેઓ મળીને સમય પસાર કરે છે. આ રીતે, રજની અમાસને પોતાની તરફ ખેંચતી રહે છે, જ્યારે પુનમ અને ચાંદની વચ્ચેના સંબંધો જટિલ બને છે. પ્રેમ અમાસ - ૯ yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 27.9k 2.8k Downloads 5.7k Views Writen by yashvant shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ રજનીને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. Novels પ્રેમ અમાસ પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા