આ વાર્તામાં, રાહુલે સ્વેતા સાથે વાત કરી છે, પરંતુ સ્વેતા તેના મજાકના સ્વભાવને લઈને મીરાને પીડા પહોંચાડે છે. મીરા રડી રહી છે, જ્યારે આરવ સ્વેતાના મજાકને સહન કરે છે. સ્વેતા મીરાને પોતાની મજાક માટે માફી માંગે છે, પરંતુ મીરાને સમજાવતાં કહેશે કે મજાકના દરેક પ્રસંગે મજાક ન કરવી જોઈએ. સ્વેતા આરવ પાસે ધક્કો મારતા મીરાને કહે છે કે તે તેમના પ્રેમી પાસે જાઓ. પરંતુ રાહુલ આ બાબતથી نارાજ થાય છે અને દૂર જવા લાગે છે. મીરા સ્વેતા પર આક્ષેપ કરે છે કે તેણે રાહુલને દુખી કરી દીધું છે, અને સ્વેતા માને છે કે તે મજાક કરતી હતી, પણ તેને ખબર નથી હતી કે રાહુલને આ ખરાબ લાગશે. હવે સ્વેતા ચિંતા કરે છે કે રાહુલ સાથે કેવી રીતે વાત કરશે. અતુટ-મિત્રતા ભાગ-૩ (અંતિમ-ભાગ) ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી વાર્તા 43 1.2k Downloads 4.4k Views Writen by ANISH CHAMADIYA Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાહુલ થોડેક દુર ફરી ને ઊભો હતો. તેની આંખો છલકાવાની તૈયારી મા જ હતી. આરવે જેવુ કહ્યું કે ઓએ યાર ગળે નહી મળે મને... કે તરત જ રાહુલ દોડીને આરવ ના ગળે લાગી ને રોવા લાગ્યો. આરવે તેને શાંત કરાવતા કહ્યું યાર તુ આવી રીતે રોઈશ તો મારા થી નહી જઈ શકાય... આરવ ની આંખો મા પણ આસુ હતા. ત્યા ઉભેલા દરેક વ્યક્તિ ખબર નહી કેમ પણ આરવ અને રાહુલ ની દોસ્તી પર ગર્વ કરતા હોય તેવુ લાગી રહ્યુ હતુ. આટલી ગાઢ મિત્રતા ! જોઈને ત્યા ઉભેલા દરેક વ્યક્તિ એ બંને ની મિત્રતા ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી. સમય આવી ગયો હતો છુટા પડવાનો. આરવે !... રાહુલ નુ માથુ ચુમતા કહ્યું ધ્યાન રાખજે તારુ અને હુ ફોન કરુ એટલે બીજા જ દિવસે આવી જાજે યાર, અને હા મીરા અને સ્વેતા નુ પણ ધ્યાન રાખજે અને સ્વેતા ને હેરાન ના કરતો, કેમ કે હવે હુ નહી આવી શકુ તમને બંને ને છોડાવવા.. એવો મોકો જ નહી આપુ દોસ્ત... રાહુલે કહ્યુ. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા