અધિનાયક - scene :- 2 (novel) (political thriller) vanraj bokhiriya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અધિનાયક - scene :- 2 (novel) (political thriller) Adhinayak - 2 book and story is written by vanraj bokhiriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhinayak - 2 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અધિનાયક - scene :- 2 (novel) (political thriller) vanraj bokhiriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (31) 1.7k 4.6k આ મારો નવલકથા લખવાનો પ્રથમ પ્રયાસ છે, સામાન્ય રીતે રાજકારણ એટલે ભ્રષ્ટાચાર આચરતાં, સત્તા માટે ગમે ત્યારે પાટલી બદલી નાખતાં, સત્તા જાળવવા માટે ગમે તે હદે જતાાં નપાવટ લોકોની જમાત. જોકે, સિક્કાની બીજી બાજુ જોઇએ તો સામાન્ય લોકોને રાજકારણમાં ...વધુ વાંચોખરો, તેમાં પણ રાજકીય લોકોના અગત જીવન વિશે જાણવાનો તાલાવેલી હંમેશા લોકોને રહે છે, સામે એટલી હકિકત છે કે લોકો ભાગ્યેજ રાજકિય લોકોની અંગત જિદંગીની મોટાભાગની હકિકતથી વાકેફ હોય, માત્ર ગુજરાતના જ નહિં પણ, રાષ્ટ્રીય ક્ષેત્રના સાહિત્યમાં પણ રાજકારણને લગતા સાહિત્યમાં ખાસ ખેડાણ થયું નથી, ત્યારે એક નાનકડા પ્રયાસરુપે આ નવલકથા આપની સમક્ષ રજુ કરી રહ્યો છું, નવલકથાના ઊંડાણમાં ન જતા એટલું જ કહિશ કે જેમ-જેમ નવલકથા વાંચતા જશો તેમ-તેમ આપને રસ પડતો જશે, નવલકથાના અંત સુધીી રોમાંચ જળવાઇ રહેશે, આપના પ્રતિભાવોની રાહ રહેશે, આપ આપના અભિપ્રાયો મારા facebook page vanraj bokhiriya- લેખક ને like કરીને જણાવી શકશો. આભાર. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અધિનાયક - scene :- 2 (novel) (political thriller) અધિનાયક (પોલિટીકલ થ્રિલર) (નોવેલ) - નવલકથા vanraj bokhiriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (695) 32.9k 99.8k Free Novels by vanraj bokhiriya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ