આ કથા "ઓપરેશન ગોલ્ડન ઈગલ" ના 9મા પ્રકરણની છે. કથાના શરૂઆતમાં, વિશુ અબુ સુલેમાનના માણસ શહેઝાદ બટ્ટને અપહરણ કરીને તેની પૂછતાછ કરે છે. આ દરમ્યાન, વિશુને ખબર પડે છે કે અબુ સુલેમાન ભારત આવી રહ્યો છે. આઝમગઢનો ગુંડો મોહસીન શેખ પણ પકડાઈ જાય છે, અને વિશુ મોહસીનને છોડવા માટે ત્રણ કરોડની માંગ કરે છે. કથા 29 નવેમ્બર, 2016 ના દિવસે ગુજરાનવાલા, પાકિસ્તાનમાં આગળ વધે છે, જ્યાં સૈનિકો અને એમ્બ્યુલન્સો એક હોસ્પિટલની નજીક આવે છે. અલતાફ મીર, જે મહેમાનોની રાહ જોઈ રહ્યો હતો, બહાર આવે છે અને હોસ્પિટલની લાઈટો બંધ થઈ જાય છે, જેના કારણે અંધારું છવાઈ જાય છે. આ પ્રકરણ તીવ્ર અને રોમાંચક પરિસ્થિતિઓથી ભરપૂર છે. ઓપરેશન ગોલ્ડન ઈગલ 9 Pratik D. Goswami દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 111.9k 3.3k Downloads 8.8k Views Writen by Pratik D. Goswami Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બોલો ! બ્રિગેડિયરે કહ્યું. કર્નલ દામચી મૂછમાં હસીને ફરી ખુરશી પર બેઠો. તમારી પાસે આર્મીની, હાઈ કમાન્ડ વિશેની જેટલી પણ માહિતી હોય એ આપી દો. એના બદલામાં..... ચૂપ રહો કર્નલ. તમે જાણો છો કે તમે શું બોલી રહ્યા છો આ તો દેશદ્રોહ છે, અને તમે એમાં મને પણ સંડોવવા માંગો છો ચૂપચાપ ઉભા થઇ ચાલવા માંડો, નહીંતર મારે તમારી ફરિયાદ કરવી પડશે. બ્રિગેડિયર રીતસરનો બરાડી ઉઠ્યો. સાંજ થવા આવી હતી એટલે બારમાં ખાસ્સી ભીડ ન હતી, પણ બે ત્રણ વેઇટરો અને અમુક ગ્રાહકોએ એમની તરફ જોયું. ફરિયાદ હા.. હા.. હા.. કોને કરશો ફરિયાદ અત્યારે આર્મી હાઈકમાન્ડમાં એકપણ માઈનો લાલ એવો નહીં હોય કે જે તમારા પર ભરોસો કરી શકે ! કર્નલ જાણે પોતાના ભૂતપૂર્વ ઉપરીની ઠેકડી ઉડાવી રહ્યો હતો. Novels ઓપરેશન ગોલ્ડન ઈગલ સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય સિદ્ધાંતોમાં ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામા... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા