વૃદ્ધાશ્રમ Amit Gabani દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નાટક પુસ્તકો વૃદ્ધાશ્રમ Vruddhashram book and story is written by Amit Gabani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vruddhashram is also popular in Drama in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વૃદ્ધાશ્રમ Amit Gabani દ્વારા ગુજરાતી નાટક (65) 2.3k 10k ઉચ્ચ હોદ્દાની સરકારી નોકરીમાંથી ભગવાનભાઈ છ વર્ષ પૂર્વે જ રીટાયર થઇ ચૂક્યા હતા. રીટાયર થવાના ચાર જ મહિનામાં તેમના પત્ની સરલાબેનનું અવસાન થઇ ગયું હતું. નવરંગપૂરાના વૈભવી વિસ્તારમાં તેમનો ચાર રૂમનો આલિશાન બંગલો હતો. કાલે ઉઠીને પંડને કાંઈ થાય ...વધુ વાંચોમિલકતની ટ્રાન્સફર-વિધિ સુરજને ફાવે કે ન ફાવે, તેવી ગણતરીથી એમણે તે બંગલો સુરજ અને વંદનાના નામે કરી દીધો હતો. હિતેછુઓએ તેમ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. પણ-‘ મને મારા લોહીમાં અને સુરજમાં ખુદ મારી જાત કરતા વધારે વિશ્વાસ છે’-તેવું ધ્રુવ વાક્ય તેઓ દરેક મિત્ર સાથેની ઉગ્ર ચર્ચાને અંતે બોલતા. અને મિત્રો- હિતેચ્છુઓ ઝંખવાઈ જતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વૃદ્ધાશ્રમ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ