ગધેડો 'ગદુ' એક દિવસ આરામ કરતી જગ્યાએ ગાવાનું મન કરે છે, પરંતુ તેની ગાયનથી કુંજ કોયલ બોર થાય છે અને તેને ચુપ રહેવા માટે કહે છે. ગદુ કુંજના શબ્દોથી દુઃખી થાય છે, કારણ કે તે માનતો છે કે કુંજ તેના અવાજને અપમાનિત કરી રહી છે. કુંજ મજાકમાં કહે છે કે ગદુનો અવાજ ગધેડાના સમાન છે અને તે કદી સારું નહીં ગાઈ શકે. ગદુ આ વાતો સાંભળીને ગુસ્સો થાય છે, પરંતુ તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખે છે અને કુંજ સાથે વિવાદમાં ન જતાં ત્યાંથી ચાલી જાય છે. પછી ગદુ વિચાર કરે છે કે તે ક્યારેક સારું ગાઈ શકે છે. ગધેડો ચાલ્યો રોકસ્ટાર બનવા Rakesh Thakkar દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 81.5k 3k Downloads 10.7k Views Writen by Rakesh Thakkar Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કુંજ કોયલની ની આ વાતથી ગદુ ગધેડાને આઘાત લાગ્યો. તે કહે, જો કુંજ, અમે બધા જ માનીએ છીએ કે તારો અવાજ મીઠો છે અને તું સારું ગાય છે. પણ તેનો અર્થ એ નથી કે તું બીજાને ઉતારી પાડવાની ચેષ્ટા કરે. મારા આલાપને તું ઘોંઘાટ કહીને મારું અપમાન કરી રહી છે. કુંજ તેની મજાક ઉડાવતી હોય એમ હસીને બોલી: ભાઇ, હું તારું અપમાન ક્યાં કરી રહી છું... હું તો તને હકીકત બતાવી રહી છું. તું એક ગધેડો છે એ ભૂલીશ નહીં. તું ગમે તેટલું સૂરમાં ગાવાનો પ્રયત્ન કરીશ પણ હોચી હોંચી જ ગણાશે. તેં ગીત ગાયું એમ નહીં લાગે. જ્યારે હું તો અમસ્તુ ગાઇશ તો પણ સૂરમાં જ ગણાશે. ગદુને લાગ્યું કે કુંજ અભિમાનમાં બોલી રહી છે. More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા