આ વાર્તા "અતુટ-મિત્રતા" વિશે છે, જેમાં મુખ્ય પાત્રો રાહુલ અને આરવ છે. બંને ૫મા ધોરણથી સાથે ભણતા હોય છે, પરંતુ ક્યારેય વાત નથી કરતા. આરવ હોશિયાર હોવા છતાં, બંનેના શોખ અલગ હોવાથી તેમના વચ્ચે મિત્રતા નહોતી. એક દિવસ, જ્યારે શિક્ષક હોમવર્ક તપાસી રહ્યા હતા, આરવએ જ હોમવર્ક પૂરું કર્યું હતું, જેના કારણે શિક્ષકે આરવની પ્રશંસા કરી અને બાકીના વિદ્યાર્થીઓ પર ગુસ્સે થયા. આ ઘટનાએ આરવ અને રાહુલને સહયોગી બનાવી દીધું અને બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ. વાર્તા "હેપ્પી ફ્રેન્ડશિપ ડે"ના સંદર્ભમાં છે, જ્યાં રાહુલ અને આરવ એકબીજાને ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા આપી રહ્યા છે, અને એકબીજાને ગળે લગાવીને તેમની મિત્રતા ઉજવણી કરે છે. અતુટ-મિત્રતા ભાગ-૧ ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી વાર્તા 63.8k 1.8k Downloads 6.2k Views Writen by ANISH CHAMADIYA Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આમ તો આ અગ્રેજો એ આપેલી તારીખ છે એટલે કઈ દવ છુ. હેપી ફ્રેન્ડશિપ ડે બાકી સબંધોના વાર ના હોય. અને મિત્રતાની તારીખ ના હોય... રાહુલે કહ્યુ. આરવ !.... રાહુલ ની સામે જોઈને હસી રહ્યો હતો. આરવ ને હસતા જોઈને રાહુલ બોલ્યો, કેમ હસે છે... મે તને હેપી ફ્રેન્ડશિપ ડે કહ્યુ. કેમ જવાબ નથી આપતો... શુ જવાબ આપુ... તે જ તો કહ્યુ, સબંધો ના વાર ના હોય અને મિત્રતા ની તારીખ ના હોય... આટલુ બોલીને આરવ ફરી થી હસવા લાગ્યો. આ જોઈને રાહુલ થી પણ ના રેવાયુ અને તે પણ આરવ ની સામે જોઈને હસવા લાગ્યો અને બંને એ એકબીજાને ગળે લગાડી લીધા. ચાલો ભાઈ ઘરે નથી જવુ.... કોલેજ મા જ રેહવાનુ છે કે શુ... બીજા એક મિત્ર એ રાહુલ અને આરવ નુ ધ્યાન પોતાની તરફ ખેચતા કહ્યુ. હા જવાનુ છે ભાઈ... રાહુલે જવાબ આપ્યો. આરવ તુ બાઇક લઈને આવ હુ અહિયા જ તારી રાહ જોવુ છુ... . આરવ બાઇક લઈને આવ્યો અને રાહુલ તેની પાછળ બેસી ગયો. બંને મિત્રો ઘરે જવા નીકળ્યા. More Likes This ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા