રા નવઘણની રામકી Dhumketu દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો રા નવઘણની રામકી Ajit bhimdev - ra navghanni ramki book and story is written by Dhumketu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajit bhimdev - ra navghanni ramki is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રા નવઘણની રામકી Dhumketu દ્વારા ગુજરાતી વાર્તા (30) 2k 6.7k સાંઢણીઓની લંગર રહેતી હતી તે તરફ એ ગયો. એણે લીધેલો માર્ગ પાછળનો હતો ને લંબાણવાળો હતો. ઘણી વાર થતી હોય તેમ તેને લાગ્યું. એ એવી રીતે કેટલી વાર સુધી પેટે ઘસડાતો ગયો તેનું તેને કોઈ ભાન રહ્યું નહિ. કોઈ ...વધુ વાંચોદેખાય, કોઈ અવાજ કરે, જરાક પ્રકાશ દેખાય. થોડો પડકાર થાય, કે તરત એ રેતીપટમાં લાંબો થઈને ગુપચુપ પડ્યો રહેતો. પછી આગળ વધતો. ધીમે ધીમે પાછળના ભાગમાં જ્યાં સાંઢણીઓની લંગર હતી ત્યાં તે આવી પહોંચ્યો. રણકી કઈ બાજુ રહેતી તે એને ખબર હતી. તે તેની તરફ ગયો. તે પેટે ઘસડાતો આવતો હતો ત્યારે, કોઈકનું ખંજર રસ્તામાં પડેલું તે એના પેટ સાથે ભટકાયું. તેણે તે તરત લઇ લીધું.... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રા નવઘણની રામકી અજિત ભીમદેવ - નવલકથા Dhumketu દ્વારા ગુજરાતી વાર્તા (1.4k) 89.8k 249.7k Free Novels by Dhumketu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ