આ વાર્તામાં, પાત્રો હું અને સમીરા, અમીના ઘરે પહોંચે છે. છ મહિનાના અંતર બાદ, સમીરા સાથે જ પાછા આવે છે. ગંગામાસી તેમને જોઈને હસે, પરંતુ પાત્રને જૂની યાદો ભૂલાઈ નથી. અમીના ચહેરા પર પરિવર્તન આકાર લે છે, અને તે શાકભાજી સમારી રહી છે. પાત્ર અમીને મળવા માટે ઉત્સુક છે, પરંતુ અમી તેમને ઓળખતી નથી અને નારાજ લાગે છે. પાત્ર અમીને ઘરે લઈ જવા માટે આવે છે, પણ અમી સહમત નથી. સમીરા અને પાત્ર અમીને સમજાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ અમી ટસનીમસ નથી થતી. અંતે, પાત્ર ગંગામાસી પાસે જઈને અમીને સમજાવવાની વિનંતી કરે છે. વિષ વેરણી ભાગ ૧૪ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 29k 2.1k Downloads 5k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “સ....લીમ.....મ.......મને માફ કર બેટા હું મુમતાઝ ની વાતો માં આવી ગઈ હતી, આજે મને અફ..સો......સ થાય છે,” અમી એટલા હિબકે ચડી ગયા હતા કે એ બોલી પણ નહોતા શકતા, મેં અમી ને સોફા પર બેસાડી એમના ખોળા માં માથું રાખી ને કહ્યું,”અમી જે થવાનું હતું તે થઇ ગયું પણ હવે પછી કોઈ “વિષ વેરણી” આપણે તોડી નહી શકે,” ઘણા દિવસ પછી અમીના હાથ ના આંગળા મારા માથાના વાળમાં સળવળી રહ્યા હતા અને થોડીજ વાર માં સમીરા પણ અમીના ખોળા માં માથું રાખી અને અમીની આંખો પર હાથ ફેરવવા લાગી, બીજા દિવસે સવારમાજ હું અને સમીરા એ ઘર ખાલી કરી આવ્યા અને ઘરમાં રહેલો વધારા નો સમાન ગંગામાંસી ના ઘરમાં મૂકી આવ્યા. Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા