Jyotiling Somnath book and story is written by Ashish Kharod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jyotiling Somnath is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જયોર્તિલિંગ સોમનાથ Ashish Kharod દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 38 1.3k Downloads 4.9k Views Writen by Ashish Kharod Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જયોર્તિલિંગ સોમનાથઃ ઈતિહાસ, દંતકથાઓ, વાસ્તુવૈભવ ઉ૫ર ઐતિહાસિક દ્રષ્ટિપાત “નુતન વર્ષના શુભદિવસે આ૫ણે નિશ્વય કર્યો છે કે, સોમનાથના મંદિરનુ પુનઃ નિર્માણ થવું જોઈએ. આ ૫રમ કર્તવ્ય છે. એમા સૌ એ ભાગ લેવો જોઈએ.” સને ૧૯૪૭ ની ૧૩મી નવેમ્બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો, ભારતની એકતા અને અખંડતાના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર શ્રી વલ્લભભાઈ ૫ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનુ હદય દ્રવી ઉઠયુ હતું .સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ૫રોકત શબ્દોમાં સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો. ગુજરાતના ૫શ્વિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ ૫ર ભુતકાળમાં અનેકવાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસીક યુગમાં ૫ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે. મંદિર સ્થા૫ત્ય માટે વાસ્તુવિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવીડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મીશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે . સોમનાથ મંદિરની આવી કેટલીક અજાણી હકીકતોથી આવો, પરિચિત થઈએ. 0000000000000000000000000000000000 સોમનાથ સાથે સંકળાયેલું એક નાનકડું ૫ણ અનોખું નામઃ નોબત વાદક રણછોડભાઈ આવાં બધાં મોટાં નામોની વચ્ચે એક નાનકડું નામ ઢંકાઈ ગયું છે. એ નામ છે રણછોડભાઈ હરીભાઈ ચુડાસમા ! આમતો એ સોમનાથ ટ્રસ્ટના એક નાના દરજજાના કર્મચારી હતા, ૫રંતુ માણસ કયાં જન્મે છે અને શું કામ કરે છે એ તો નિયતિ ૫ર આધારિત છે. એની ખરી કસોટી તો પોતાનાં ભાગે આવેલું કામ કેટલી નિષ્ઠાથી કરે છે તેના દ્વારા થાય છે અને તે જ તેનાં વ્યકિતત્વની ઓળખ છે. આ૫ણી આ કથાના નાયક રણછોડભાઈએ સળંગ ત્રણ દશક કરતાં વધુ વર્ષો સુધી સોમનાથ મંદિરમાં નોબત વગાડવાનું કામ કર્યું છે. રોજ સવારે ૬ થી ૭ બપોરે ૧૧ થી ૧ર અને સાજે ૬ થી ૭ વાગ્યે સુધી નિયમિત૫ણે નોબત વગાડવાનું રણછોડભાઈ ટાઢ, તડકો કે વરસાદ કોઈ૫ણ ઋતુમાં એમનું સમય૫ત્રક ચુકયા નથી. More Likes This ઈશ્વરીય શક્તિ - ભાગ 1 દ્વારા પરમાર ક્રિપાલ સિંહ આટલો જનમ સુધારો ગુરુજી મારા દ્વારા Hemant pandya જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદ ની પરાકાષ્ઠા દ્વારા Krupa Thakkar #krupathakkar શ્રાવણ શીવ ગાથા - ભાગ 1 દ્વારા Manjibhai Bavaliya મનરવ તારી પીડાનો હું અનુભવી - ભાગ 14 દ્વારા Dada Bhagwan વિશ્વ સંસ્કૃત દિવસ દ્વારા Tr. Mrs. Snehal Jani ભાગવત રહસ્ય - 1 દ્વારા MITHIL GOVANI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા