આ વાર્તામાં નવા ઘરમાં પ્રવેશણ સમયે મુખ્ય પાત્ર સમીરાના ઇન્ટરિયરના ગોઠવણને જોઈને તેના સ્વભાવ અને વર્તનનો અંદાજ લગાવે છે. તે બેડરૂમમાં જઇને સમીરાને જોઈ લે છે, જ્યાં તે ઘરેણાં ઉતારી રહી છે. આ દ્રશ્યથી પ્રેરિત થઈને પાત્ર સમીરાને હળવા હાથે પકડી લે છે, જેના પરિણામે સમીરો ચોંકી જાય છે. સવારના સમયે, ઘરમાં મહેમાનોની હાજરીમાં, પાત્ર મુંબતાઝના વિચારમાં છે, જ્યારે તે સલીમને મારવાની ધમકી વિશે પૂછવામાં આવે છે. મુંબતાઝ રડતા-રડતા આ વાતને ખોટી ગણાવે છે, પરંતુ મુખ્ય પાત્રનો જવાબ છે કે આ તેમના ભાઈઓ વચ્ચેની વાત છે, જેને નાની બાબત માનવામાં આવે છે. આ રીતે વાર્તામાં સંબંધો, સંવેદનાઓ અને પરિવારના જટિલતાનો સ્પર્શ છે. વિષ વેરણી ભાગ ૧૩ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 31.2k 2.2k Downloads 6.5k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મુમતાઝ ની પેક કરેલી બેગ દરવાજા પાસે પડી હતી,અને દરવાજા માં બહાર નું તાળું તૂટેલું હતું,સમગ્ર પરિસ્થિતિ કડી જતા મને વાર ના લાગી કે અમી અને મુમતાઝ મુંબઈ થી આવ્યા જ છે અને અબુ એ દરવાજો નથી ખોલ્યો જેથી દરવાજાનો લોક તોડવો પડ્યો હતો,આ બધું જોઈને મને ખ્યાલ આવ્યો કે અમી પોતાનો ફોન અબુ પાસે મૂકી ગયા હતા મેં તે ફોન ઉપાડ્યો અને જોયું તો તેમાંથી ઇન્કમીંગ તેમજ આઉટગોઇંગ કોલ ની તમામ હિસ્ટ્રી ડીલીટ કરી દીધી હતી, જોકે હવે તે બધું વખોડવું એ મારા માટે બેકાર હતું, મારો ડૂમો ભરાઈ આવ્યો હતો પણ મને રડવું નહોતું આવતું,મારી પાસે ભેટી ને રડવા જેવું કોઈ હાજર ન હતું,મારી છાતી ભારે થઇ રહી હતી, મેં અસલમ ને ફોન કર્યો તો અસલમ એ કહ્યું કે હું મૈયત માં નહી પહોચી શકું તું તારી રીતે પતાવી લે, રૂકસાના,રજિયા અને બીજા સગા સંબંધી આવી ગયા, બધા સગા સંબંધી મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મેં અબુનું મર્ડર કર્યું હોય, Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા